Friday, 18 October, 2024

Tari Yaado Mari Nakhshe Lyrics in Gujarati

143 Views
Share :
Tari Yaado Mari Nakhshe Lyrics in Gujarati

Tari Yaado Mari Nakhshe Lyrics in Gujarati

143 Views

હો તારી મતલબી મહોબ્બત ક્યાંય ના રાખશે
હો હો તારી મતલબી મહોબ્બત ક્યાંય ના રાખશે
મતલબી મહોબ્બત ક્યાંય ના રાખશે
મોત પહેલા તારી યાદ મારી નાખશે

હો દાગ મારા પ્રેમ પર લાગશે
જુદાઈની ઠેસ જયારે વાગશે
દાગ મારા પ્રેમ પર લાગશે
જુદાઈની ઠેસ જયારે વાગશે
જુદાઈની ઠેસ જયારે વાગશે

હો સપના જોઈ જોઈને મારી આંખો જાગશે
સપના જોઈ જોઈને આંખો મારી જાગશે
મોત પહેલા તારી યાદો મારી નાખશે
હો મોત પહેલા તારી યાદો મારી નાખશે

હો આજ પણ દિલને ફિકર છે તમારી
તમે સમજ્યા ના કેમ પ્રીતને અમારી
હો કોઈ તો બહાનું જુદાઇનું આપજો
હૈયાની વાતોને હૈયે ના રાખજો

હો તારા દિલને ઠોકર કોઈ મારશે
ત્યારે તને યાદ મારી આવશે
તારા દિલને ઠોકર કોઈ મારશે
ત્યારે તને યાદ મારી આવશે
ત્યારે તને યાદ મારી આવશે

હો દિલ તારું પસ્તાશે પછી મુલાકત માંગશે
દિલ તારું પસ્તાશે પછી મુલાકત માંગશે
મોત પહેલા તારી યાદ મારી નાખશે
હો મોત પહેલા તારી યાદ મારી નાખશે

હો આવી ના શરમ તને દિલ મારુ તોડતા
અધુરા રહ્યા મારા પ્રેમના રે ઓરતા
હો કરી બેવફાઈ મોઢું શું બતાવશો
યાદ રાખજો તમે ઘણું પસ્તાશો

હો મારા જેવો પ્રેમ કોઈ ના કરશે
મળશે પ્રેમ પણ ખુશીયો ના મળશે
મારા જેવો પ્રેમ કોઈ ના કરશે
મળશે પ્રેમ પણ ખુશીયો ના મળશે
મળશે પ્રેમ તોય ખુશીયો ના મળશે

હો રડતી રહીશ તું પણ મુખ જોવા ના મળશે
રડતી રહીશ તું પણ મુખ જોવા ના મળશે
હો મોત પહેલા તારી યાદો મારી નાખશે

હો મોત પહેલા તારી યાદો મારી નાખશે
હો મોત પહેલા તારી યાદો મારી નાખશે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *