Tari Yaado Na Javani Lyrics in Gujarati
By-Gujju23-06-2023
146 Views
Tari Yaado Na Javani Lyrics in Gujarati
By Gujju23-06-2023
146 Views
હો હસતી મારી આંખોને રડાવી તમે ગયા
ભુલ શું હતી મારી કે જુદા તમે થયા
અધૂરી કહાની અધૂરી જિન્દગાની
તારા વગર ના પુરી એ થવાની
હો જશે મારો જીવ તારી યાદો ના જવાની
હો યાદોમાં તારી જશે મારી જિન્દગાની
બીજાના તમે થઈ ગયા હવે મારા નથી રે થવાના
ખબર છે કે આ દિલને હવે તમે નથી રે મળવાના
હો મળી છે મહોબતમાં દર્દની નિશાની
તન્હાઇમાં એકલા રાતો આ જવાની
હો જશે મારો જીવ તારી યાદો ના જવાની
હો યાદોમાં તારી જશે મારી જિન્દગાની
આ દિલમાં તમને રાખ્યા એ દિલ તમે તોડી ગયા
જીવવા ખાતર જીવતા તમે અમને રે મેલી ગયા
હો આશ તને મળવાની પુરી ના થવાની
મોત પણ આવે તો મરવા ના દેવાની
હો આશ મારા દિલમાં છે તને રે મળવાની
હો જશે મારો જીવ તારી યાદો ના જવાની
હો જશે મારો જીવ તારી યાદો ના જવાની




















































