Friday, 5 December, 2025

Tari Yaado Ne Dil Thi Mitavi Daishu Lyrics in Gujarati

154 Views
Share :
Tari Yaado Ne Dil Thi Mitavi Daishu Lyrics in Gujarati

Tari Yaado Ne Dil Thi Mitavi Daishu Lyrics in Gujarati

154 Views

હો તારી યાદો ને દિલ થી મીટાવી દઈશું
હો તારી યાદો ને દિલ થી મીટાવી દઈશું

ઘણું મુશ્કિલ છે ભૂલવું પણ ભુલાવી દઈશુંભારતલીરીક્સ.કોમ

હો તારી યાદો ને દિલ થી મીટાવી દઈશું
ઘણું મુશ્કિલ છે ભૂલવું પણ ભુલાવી દઈશું

હો એકદમ નઈ તો ધીરે ધીરે
એકદમ નઈ તો ધીરે ધીરે
ભુલાવી દઈશું મીટાવી દઈશું

હો તારી યાદો ને દિલ થી મીટાવી દઈશું
ઘણું મુશ્કિલ છે ભૂલવું પણ ભુલાવી દઈશું

હો ખુશ તું હશે જુદા મારા થી થઇ ને
અમને પણ ગમ નથી એકલા રઈ ને

હો અમારા વગર હો તારે રે ચાલશે
તારા વગર અમારે પણ દોડશે

જે પાવર ચડ્યો છે તને
જે પાવર ચડ્યો છે તને
ઉતારી દઈશું બતાવી દઈશું

હો તારી યાદો ને દિલ થી મીટાવી દઈશું
ઘણું મુશ્કિલ છે ભૂલવું પણ ભુલાવી દઈશું

હો હસે છે તું મારી હાલત જોઈ ને
સમય આવશે દાડા કાઢીશ રોઈ ને

હો ઘણું પસ્તાશે તું મને રે ખોઈને
કઈ નઈ શકે વાત દિલની તું કોઈને

હો તારા કર્મો તને નડશે, હો તારા કર્મો તને નડશે
તું ખુબ રડશે જુરી જુરી મરશે

હો તારી યાદો ને દિલ થી મીટાવી દઈશું
ઘણું મુશ્કિલ છે ભૂલવું પણ ભુલાવી દઈશું

હો એકદમ નઈ તો ધીરે ધીરે
એકદમ નઈ તો ધીરે ધીરે
ભુલાવી દઈશું મીટાવી દઈશું

હો તારી યાદો ને દિલ થી મીટાવી દઈશું
ઘણું મુશ્કિલ છે ભૂલવું પણ ભુલાવી દઈશું

હો તારી યાદો ને દિલ થી મીટાવી દઈશું
ઘણું મુશ્કિલ છે ભૂલવું પણ ભુલાવી દઈશું

હો એકદમ નઈ તો ધીરે ધીરે
એકદમ નઈ તો ધીરે ધીરે
ભુલાવી દઈશું મીટાવી દઈશું
ભુલાવી દઈશું મીટાવી દઈશું
ભુલાવી દઈશું મીટાવી દઈશું

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *