Sunday, 22 December, 2024

Tari Yado Ne Kem Roku Lyrics in Gujarati

137 Views
Share :
Tari Yado Ne Kem Roku Lyrics in Gujarati

Tari Yado Ne Kem Roku Lyrics in Gujarati

137 Views

થયો છુ હૂતો જો ને ઇશ્ક નો શિકારી
હો થયો છુ હૂતો જો ને ઇશ્ક નો શિકારી
કરી ગયી જાનુ મારી વફા માં લાચારી

હો જખ્મો આપ્યા તે તો દિલ માં ગણા છે
આશું ને રોકી લવું એ બસમાં મારા છે
તારી યાદો ને કેમ હું રોકું
તું તો મારી નશ નશ માં છે
કેવું છુ તું તો મારી નશ નશ માં છે

હો થયો છુ હૂતો જો ને ઇશ્ક નો શિકારી
કરી ગયી જાનુ મારી વફા માં લાચારી

હોમારી મોહબતને લાગી કોની નઝર
પાલમા મારી જાનુ જોને બની ગયઈ બે કદર
હો મારી મોહબતની ના કરી એને કદર
વાલી હતી મુંજથી આજ રૂઠી ગયી એ હમસફર

હો ભૂલી ગયઈ જાન મારી આપેલા એ કોલ રે
સાંભળી નઈ એને મારીએક વાત રે
વીતેલા પલો કેમ હું ભુલું
એ તો મારી નશ નશ માં છે
કેવુંશુ એ તો મારી નશ નશ માં છે

હો થયો છુ હૂતો જો ને ઇશ્ક નો શિકારી
કરી ગયી જાનુ મારી વફા માં લાચારી

હો વિયોગ ની વેદનામાં તડપી હું રહોયો છું
વસમી એની જુદાઈ માં આજ હું રડું છું
હોપ્રેમ સાચો કર્યો એનું દર્દ હું સહુ છું
ભૂલી જા તું એને એવું દિલ ને હું કહું છું

હો એના વિના જિંદગી મારી ઝેર જેવી લાગે છે
રાત દિન આંખે મારી આંસુ વહી જાય
કેમ કરી એને નફરત કરૂ
એ તો મારી નશ નશ માં છે
કેવુંશુ એ તો મારી નશ નશ માં છે
એ તો મારી નશ નશ માં છે
એ તો મારી નશ નશ માં છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *