Friday, 5 December, 2025

Tari Yado Ne Kem Roku Lyrics in Gujarati

134 Views
Share :
Tari Yado Ne Kem Roku Lyrics in Gujarati

Tari Yado Ne Kem Roku Lyrics in Gujarati

134 Views

થયો છું હૂતો જોને ઇશ્ક નો શિકારી
થયો છું હૂતો જોને ઇશ્ક નો શિકારી
કરી ગઈ જાનુ મારી વફા માં લાચારી
જખ્મો આપ્યા તેતો દિલ માં ઘણા છે
આંસુ ને રોકી લઉં એ વશમાં મારા છે
તારી યાદો ને કેમ હું રોકુ
તુંતો મારી નશ નશ માં છે
કવસુ તુંતો મારી નશ નશ માં છે
થયો છું જોને હૂતો ઇશ્ક નો શિકારી
કરી ગઈ જાનુ મારી વફા માં લાચારી

મારી મોહબ્બત ને લાગી કોની નજર
પલ માં મારી જાનુ જોને બની ગઈ છે બે કદર
મારી મોહબ્બત ને એને ના કરી કદર
વાલી હતી મુજથી આજ રૂઠી ગઈ એ હમ સફર

ભૂલી ગઈ જાન મારી આપેલા એ કોલ રે
સાંભળી નાઈ એને મારી એક વાત રે
વીતેલા પળો કેમ હું ભૂલું
એતો મારી નશ નશ માં છે
કવસુ એતો મારી નશ નશ માં છે
થયો છું હૂતો જોને હૂતો ઇશ્ક નો શિકારી
કરી ગઈ જાનુ મારી વફા માં લાચારી

વિયોગ ની વેદના માં તડપી હું રહ્યો છું
વસમી એની જુદાઈ માં આજ હું રડું છું
પ્રેમ સાચો કર્યો એનું દર્દ હું સહુ છું
ભૂલી જા તું એને એવું દિલ ને હું કહું છું
ઓ એના વિના જિંદગી મારી ઝેર જેવી લાગે છે
રાત-દિન આંખે મારી આંસુ વહી જાય
કેમ કરી એને નફરત કરું
એતો મારી નશ નશ માં છે
કવસુ એતો મારી નશ નશ માં છે
કવસુ એતો મારી નશ નશ માં છે
એતો મારી નશ નશ માં છે
એતો મારી નશ નશ માં છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *