Sunday, 29 December, 2024

Taro Baap Pan Balvano Lyrics in Gujarati

141 Views
Share :
Taro Baap Pan Balvano Lyrics in Gujarati

Taro Baap Pan Balvano Lyrics in Gujarati

141 Views

હો અમારા વટમાં ફેર ના પડ્યો છે ના પડવાનો
તું બળ્યો છે આજ કાલ તારો બાપ પણ બળવાનો
હો અમારા વટમાં ફેર ના પડ્યો છે ના પડવાનો
તું બળ્યો છે આજ કાલ તારો બાપ પણ બળવાનો

હે જોવાય તો અલ્યા જોયા કર નકર પછી તું હાલતો બન
જોવાય તો અલ્યા જોયા કર નકર પછી તું હાલતો બન
ચોખ્ખું ગુજરાતીમાં કહેવાનું
લાગુ પડે અને ઓઢી લેવાનું
લાગુ પડે અને ઓઢી લેવાનું
હો અમારા વટમાં ફેર ના પડ્યો છે ના પડવાનો
તું બળ્યો છે આજ કાલ તારો બાપ પણ બળવાનો

હો બાવન બજારમાં ભઈઓની ઓળખાણો
નોમ રે પડે ત્યો થાય છે વખાણો
હો સાતી ઠોકીને કહેશે બાપ તારો
હોમે પડીશ તો આવશે રે આ દાડો
હો તને અલ્યા શું લાગે છે અમારાથી અજાણ્યું છે
તને અલ્યા શું લાગે છે અમારાથી અજાણ્યું છે
ચોખ્ખું ગુજરાતીમાં કહેવાનું
લાગુ પડે અને ઓઢી લેવાનું
લાગુ પડે અને ઓઢી લેવાનું
હો અમારા વટમાં ફેર ના પડ્યો છે ના પડવાનો
તું બળ્યો છે આજ કાલ તારો બાપ પણ બળવાનો

હો ભાઈબંધી રાખીયે તો નિભાવી રે જાણીયે
સંકટ સમયમાં કદી સાથ ના રે છોડીયે
હો મોઢે મીઠાશને પીઠ પાછળ ખોદણી
કરવા વાળા તમે લેજો હવે જાણી
હો ખોટો ખાલી ના તું રે બળ અમારા જેવું થાય તો કર
ખોટો ખાલી ના તું રે બળ અમારા જેવું થાય તો કર
ચોખ્ખું ગુજરાતીમાં કહેવાનું
લાગુ પડે અને ઓઢી લેવાનું
લાગુ પડે અને ઓઢી લેવાનું
હો અમારા વટમાં ફેર ના પડ્યો છે ના પડવાનો
તું બળ્યો છે આજ કાલ તારો બાપ પણ બળવાનો
 
Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *