Sunday, 22 December, 2024

Taro Bharoso Kari Main Bhul Kari Lyrics in Gujarati

131 Views
Share :
Taro Bharoso Kari Main Bhul Kari Lyrics in Gujarati

Taro Bharoso Kari Main Bhul Kari Lyrics in Gujarati

131 Views

હો તારો ભરોસો કરીને મે ભુલ રે કરી
હો તારો ભરોસો કરીને મે ભુલ રે કરી
તને ઓળખવામા મે મોટી ભુલ રે કરી  

હો બેવફા કેમ આવી મારા રે જીવનમા
દગો જો હતો જાનુ તારા રે મનમા

હો તને દિલની વાત કયને મે ભુલ રે કરી
એ તારો ભરોસો કરીને મે ભુલ રે કરી

હો એક જુઠ છુપાવવા હજારો જુઠ બોલ્યા
અંધારામા રાખી મને ખેલ તમે ખેલ્યા
હો …ખોટી વાતો સાચી માની કઈ ના બોલ્યા
અફસોસ થાઈ છે કે તોય એકલા મેલ્યા

હો ઘોડિયામા તમે હાંચુ નયી હોઈ રોયા
તારા જેવા જુઠ્ઠા મેં ચોઈ નો જોયા

હો તને પોતાની માનીને મે ભુલ રે કરી
એ તારો ભરોસો કરીને મે ભુલ રે કરી

ઓ જયારે જયારે અડધી રાતે આંખ ખુલી જાય છે
તારી યાદ આવેને ઉંઘ ઉડી જાય છે
હો ..વિતાવેલી વેળા નજર સામે દેખાઈ છે
બેવફાને જોઈ હાંચો પ્રેમ શરમાઈ છે

હો ગમતીતી ગાલ ઉપર આવતી જે લટ રે
સાથ છોડી દીધો ના કરી ચોખવટ રે

જીગા એ પ્રેમ રે કરીને ભુલ રે કરી
હો તારો ભરોસો કરીને મે ભુલ રે કરી
હો તને ઓળખવામા મે મોટી ભુલ રે કરી  
હો તારો ભરોસો કરીને મે ભુલ રે કરી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *