Sunday, 22 December, 2024

Taro Maro Sath Lyrics in Gujarati

377 Views
Share :
Taro Maro Sath Lyrics in Gujarati

Taro Maro Sath Lyrics in Gujarati

377 Views

હો પ્રેમ તારો વરસે વરસે મન રે ભીંજાય રે
ભીનું ભીનું લાગે મને આભ
હો પેહલા પેહલા પ્રેમ મારો ગાંડો આ મેહુલો
જેને જોઈ આવે તારી યાદ
હો મે તો કેટલાએ સપના જોયતા તારે હાર ના
આંખોમાથી વેહતા ગયા કોઈ જાણે ના
તારો મારો સાથ તો જનામોનો વાલીડા
તારો મારો સાથ તો જનામોનો વાલીડા
પણ કિસ્મત છે કે તું નથી મારી હારે વાલીડા
હું દુનિયા થી લડુ તારી હાટુ વાલીડા
પણ કિસ્મત છે કે તું નથી હો
તારો મારો સાથ તો જનામોનો વાલીડા
પણ કિસ્મત છે કે તું નથી મારી હારે વાલીડા
હું દુનિયા થી લડુ તારી હાટુ વાલીડા
પણ કિસ્મત છે કે તું નથી હો

હો બાંવરી બનીને હું તો જોતી આ વાદળો
સાદ મીઠો વિજનો તને રે બોલાવતો
માટીની સુગંધ તારી રાહ જોવડાવતી
લીલો લીલો રંગ તારી હસી લઈ ને આવતો
બાંવરી બનીને હું તો જોતી આ વાદળો
સાદ મીઠો વિજનો તને રે બોલાવતો
માટીની સુગંધ તારી રાહ જોવડાવતી
લીલો લીલો રંગ તારી હસી લઈ ને આવતો
ભલે મન ના મારૂ માને
ભલે મન ના મારૂ માને તારી દુરી વાલીડા
ભલે મન ના મારૂ માને તારી દુરી વાલીડા
પણ દલડું તો જોડાયું છે તારી સાથે વાલીડા
હું દુનીયા થી લડું તારી હાટુ વાલીડા
પણ કિસ્મત છે કે તું નથી હો
તારો મારો સાથ તો જનામોનો વાલીડા
પણ કિસ્મત છે કે તું નથી મારી હારે વાલીડા
હું દુનિયા થી લડુ તારી હાટુ વાલીડા
પણ કિસ્મત છે કે તું નથી હો
પણ કિસ્મત છે કે તું નથી હો
પણ કિસ્મત છે કે તું નથી હો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *