Monday, 23 December, 2024

Taro Saath Re Malyo Lyrics in Gujarati

142 Views
Share :
Taro Saath Re Malyo Lyrics in Gujarati

Taro Saath Re Malyo Lyrics in Gujarati

142 Views

હો તારા પગલે મારી જિંદગીમાં ફેર રે પડ્યો

તારા પગલે મારી જિંદગીમાં ફેર રે પડ્યો
હો ભવ આ સુધરી જ્યો જયારે તારો સાથ રે મળ્યો

હો નદીને દરિયા જેવો સાથ તારો મારો
આપડા પ્રેમનો નથી કોઈ રે કિનારો
હો તારા પગલે મારી જિંદગીમાં ફેર રે પડ્યો
તારા પગલે મારી જિંદગીમાં ફેર રે પડ્યો
હો ભવ આ સુધરી જ્યો જયારે તારો સાથ રે મળ્યો
હો ભવ આ સુધરી જ્યો જયારે તારો સાથ રે મળ્યો

હો ગગનમાં જેમ ચાંદો ઉગે રોજ કાયમ
એમ તને મળવાનો કર્યો અમે નિયમ
હો તારી જોડે વાતો કરવાની પડી ટેવો
મારે આખો મનખો તારા જોડે જીવી લેવો
હો જે છુટે ના સાથ કદી તારો મારો
નહીં તો રહેશે નહીં જીવવાનો આરો

હો તારા પગલે મારી જિંદગીમાં ફેર રે પડ્યો
તારા પગલે મારી જિંદગીમાં ફેર રે પડ્યો
હો ભવ આ સુધરી જ્યો જયારે તારો સાથ રે મળ્યો
હો ભવ આ સુધરી જ્યો જયારે તારો સાથ રે મળ્યો

હો જીવનના પુરા કર્યા ઓરતા બધા રે
વાલા તમે લાગો મને જીવથી વધારે
હો આવવા ના દીધી આશ મને કોઈ વાતે
રાજી ખુશીથી રોજ રહ્યા મારી સાથે
હો જ્યાં સુધી રાત પછી ઉગશે રોજ દાડો
ત્યાં સુધી થઈને રહેજે તું જ અલ્યા મારો

હો તારા પગલે મારી જિંદગીમાં ફેર રે પડ્યો
તારા પગલે મારી જિંદગીમાં ફેર રે પડ્યો
હો ભવ આ સુધરી જ્યો જયારે તારો સાથ રે મળ્યો
હો ભવ આ સુધરી જ્યો જયારે તારો સાથ રે મળ્યો
હો ભવ આ સુધરી જ્યો જયારે તારો સાથ રે મળ્યો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *