Thursday, 19 September, 2024

Taro Ugato Suraj Maro Bubato Suraj Lyrics in Gujarati

114 Views
Share :
Taro Ugato Suraj Maro Bubato Suraj Lyrics in Gujarati

Taro Ugato Suraj Maro Bubato Suraj Lyrics in Gujarati

114 Views

હે રઈ ગયા અંતરમાં મારા અધુરા રે કોડ
હે રઈ ગયા અંતરમાં મારા અધુરા રે કોડ
તારી મારી વિદાયું થઈ જોડા-જોડ
હે તારો ઉગતો સુરજ મારો ડુબતો સુરજ
હે તારો ઉગતો સુરજ મારો ડુબતો સુરજ

હો તારા ઘરના પણ રોવે મારા ઘરના પણ રોવે
તું પાછી આવવાની મારી યાદ રઈ જવાની
હે તારો ઉગતો સુરજ મારો ડુબતો સુરજ
હે તારો ઉગતો સુરજ મારો ડુબતો સુરજ

હો તારી ડોલી સજાઈ મારી નનોમી લાઇ
તને હેંડ્યા ચાર લઈ મને હેંડ્યા ચાર લઈ
હો તારી ડોલી સજાઈ મારી નનોમી લાઇ
તને હેંડ્યા ચાર લઈ મને હેંડ્યા ચાર લઈ
હો તને શણગારી મને શણગાર્યો
તને રે ઉપાડી મને પણ ઉપાડ્યો
હે તારો ઉગતો સુરજ મારો ડુબતો સુરજ
હે તારો ઉગતો સુરજ મારો ડુબતો સુરજ

હે મહેંદી મેલી હાથ તારી ચુંદડીમાં દર્પણ
મને ઓઢાડ્યું લાલ રે ખાપણ
હો  મહેંદી મેલી હાથ તારી ચુંદડીમાં દર્પણ
મને ઓઢાડ્યું લાલ રે ખાપણ
તમે ડોલી એ રે બેઠા અમે સીતાએ રે ચડ્યા
તારી ખુશીયોની રાત મારી ઉડી ગઈ રાત
હે તારો ઉગતો સુરજ મારો ડુબતો સુરજ
હો તારો ઉગતો સુરજ મારો ડુબતો સુરજ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *