Tataniya Dhara Vali Khodiyar Maa Lyrics in Gujarati
By-Gujju02-05-2023

Tataniya Dhara Vali Khodiyar Maa Lyrics in Gujarati
By Gujju02-05-2023
તાતણીયા ધરાવાળી ખોડલ મા
તાતણીયા ધરાવાળી ખોડલ મા
બોલાવે તમારા બાળ ખોડીયાર મેલો અબોલડા
બોલાવે તમારા બાળ ખોડીયાર મેલો અબોલડા
તાતણીયા ધરાવાળી ખોડલ મા
તાતણીયા ધરાવાળી ખોડલ મા
અવગુણ સામુ જોશો ના માવડી
માતા કુમાતા થાશો ના માવડી
છોરૂ કછોરૂ કહેવાય ખોડીયાર મેલો અબોલડા
છોરૂ કછોરૂ કહેવાય ખોડીયાર મેલો અબોલડા
તાતણીયા ધરાવાળી ખોડલ મા
તાતણીયા ધરાવાળી ખોડલ મા
વીતે છે રાતડીને ડુબે છે નાવડી બૂડતની બેલી થઈ ઝાલો માં બાવડી
વીતે છે રાતડીને ડુબે છે નાવડી બૂડતની બેલી થઈ ઝાલો માં બાવડી
દોડી દોડી આવું તારે દ્વાર ખોડીયાર મેલો અબોલડા
દોડી દોડી આવું તારે દ્વાર ખોડીયાર મેલો અબોલડા
તાતણીયા ધરાવાળી ખોડલ મા
તાતણીયા ધરાવાળી ખોડલ મા
સેવક જનોના સંકટ કાપો ખમકારી ખોડિયાર દર્શન આપો
સેવક જનોના સંકટ કાપો ખમકારી ખોડિયાર દર્શન આપો
લળી લળી લાગુ પાઇ ખોડીયાર મેલો અબોલડા
લળી લળી લાગુ પાઇ ખોડીયાર મેલો અબોલડા
તાતણીયા ધરાવાળી ખોડલ મા
તાતણીયા ધરાવાળી ખોડલ મા