Monday, 25 November, 2024

Te Odhyu Panetar Lyrics in Gujarati

135 Views
Share :
Te Odhyu Panetar Lyrics in Gujarati

Te Odhyu Panetar Lyrics in Gujarati

135 Views

હો દિલમાં રહેનારા દિલ તોડી જાય છે
હો …દિલમાં રહેનારા દિલ તોડી જાય છે
દિલમાં રહેનારા દિલ તોડી જાય છે
ખોટો પ્રેમ કરનારા સાથ છોડી જાય છે

હો જીવથી વાલા એ જીવ લઈ જાય છે
જીવથી વાલા એ જીવ લઈ જાય છે
ખોટો પ્રેમ કરનારા સાથ છોડી જાય છે
હો કોણ હોઈ પારકા કોણ પોતાના
કોણ હોઈ પારકા કોણ પોતાના
એતો સમય આવતા સમજાય છે
તમે ઓઢયું પાનેતર મે ઓઢયું કફન
હો તમે ઓઢયું પાનેતર મે ઓઢયું કફન

હો મારા પ્રેમનો તમાશો થયો છે
હાચો પ્રેમી દુનિયાથી ગયો છે
હો ખુશ રહેજો તમારા જીવનમાં
એવી દુવા આપતો ગયો છે
હો કોણ હોઈ વાલા કોણ હોઈ દગાળા
કોણ હોઈ વાલા કોણ હોઈ દગાળા
એતો સમય આવતા સમજાય છે
તમે ઓઢયું પાનેતર મે ઓઢયું કફન
હો તમે ઓઢયું પાનેતર મે ઓઢયું કફન

હો અમારા ઝુંપડા બાળી ગયા છે
તમારા બંગલા સજાવી બેઠા છો
હો જે દાડે આવશે યાદ અમારી
એ દાડે આંખો ભીંજાશે તમારી
હો કોણ હોઈ ખોટું કોણ સાચું
કોણ હોઈ ખોટું કોણ સાચું
એતો સમય આવતા સમજાય છે
તમે ઓઢયું પાનેતર મે ઓઢયું કફન
હો તમે ઓઢયું પાનેતર મે ઓઢયું કફન

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *