Thakar Maro Samrath Sarkar Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Thakar Maro Samrath Sarkar Lyrics in Gujarati
By Gujju01-06-2023
એ સમરથ સરકાર મારો
સમરથ સરકાર મારો
મારો હાંચો રે ધણી
હે સમરથ સરકાર મારો
મારો હાંચો રે ધણી
સમરથ સરકાર મારો
મારો હાંચો રે ધણી
ગેડીયાના રાજા તને ખમ્મા રે ઘણી
મારા ગેડીયાના રાજા તને ખમ્મા રે ઘણી
હે દ્વારિકા નો નાથ મારો
દ્વારિકા નો નાથ મારો મારો ઠાકર રે ઘણી
દ્વારિકા નો નાથ મારો મારો ઠાકર રે ઘણી
ગેડીયાના રાજાને ખમ્મા રે ઘણી
હે મારા ગેડીયાના રાજા તને ખમ્મા રે ઘણી
હે દેવ રે દયાળુ વાલો દિલનો દાતાર છે
કાળવો નાથ મારો કોરટ કિરતાર છે
હો …દેવ રે દયાળુ વાલો દિલનો દાતાર છે
કાળવો નાથ મારો કોરટ કિરતાર છે
હે વખતે વેલો આવે હો
એ વખતે વેલો આવે
હોઈ વિપતની ઘડી
વખતે વેલો આવે
હોઈ વિપતની ઘડી
ગેડીયાના રાજાને ખમ્મા રે ઘણી
મારા ગેડીયાના રાજા તને ખમ્મા રે ઘણી
એક તારો આશરોને એક તું આધાર છે
ઠાકર મારી માયા મુડી ઠાકર માં ને બાપ છે
હો … એક તારો આશરોને એક તું આધાર છે
ઠાકર મારી માયા મુડી ઠાકર માં ને બાપ છે
હો ગેડીયે ગાદી તારી
હા ગેડીયે ગાદી તું ઈ ધરતીનો ધણી
ગેડીયે ગાદી તું ઈ ધરતીનો ધણી
ગેડીયાના રાજાને ખમ્મા રે ઘણી
હે મારા ગેડીયાના રાજાને ખમ્મા રે ઘણી
હો કવિ કે દાન કે કાય નથી માંગતો
માંગ્યા પહેલા ઠાકર અઢળક તું આપતો
હો … કવિ કે દાન કે કાય નથી માંગતો
માંગ્યા પહેલા ઠાકર અઢળક તું આપતો
મારા રૂદિયામાં રેજે વાલા
હે રૂદિયામાં રેજે તને ધર્યો રે ધણી
રૂદિયામાં રેજે તને ધર્યો રે ધણી
ગેડીયાના રાજા તને ખમ્મા રે ઘણી
મારા ગેડીયાના રાજા તને ખમ્મા રે ઘણી
હે સમરથ સરકાર મારો
સમરથ સરકાર મારો
મારો હાંચો રે ધણી
સમરથ સરકાર મારો
મારો હાંચો રે ધણી
ગેડીયાના રાજા તને ખમ્મા રે ઘણી
મારા ગેડીયાના ઠાકરને ખમ્મા રે ઘણી
મારા દ્વારિકાના નાથ તને ખમ્મા રે ઘણી
હે મારા ગેડીયાના રાજાને ખમ્મા રે ઘણી