Thakar Na Chakar Lyric sin Gujarati
By-Gujju20-05-2023
Thakar Na Chakar Lyric sin Gujarati
By Gujju20-05-2023
એ હજાર હાથ વાળો રાખે અમારી ખબર
દ્વારકા ના નાથ ની મીઠુંડી નજર
એ હજાર હાથ વાળો રાખે અમારી ખબર
દ્વારકા ના નાથ ની મીઠુંડી નજર
એ હોના ની નગરી વાળો..મીઠુંડી મોરલી વાળો
હોના ની નગરી વાળો..મીઠુંડી મોરલી વાળો
વાલો ગાયો નો ગોવાર
અમે ઠાકર ના ચાકર
અમે ઠાકર ના ચાકર
મારી ભેળો છે ભગવોન અમને શાની રે ફિકર
અમે ઠાકર ના ચાકર
અમે ઠાકર ના ચાકર
મારો ભોળો છે ભગવોન અમને શાની રે ફિકર
એ હજાર હાથ વાળો રાખે અમારી ખબર
દ્વારકા ના નાથ ની મીઠુંડી નજર
જન્મ્યો તું જેલ માં માલ્યો તું મહેલ માં
દોરંગી દુનિયા ના ખેલ માં બેહજે મારી બેલ માં
જન્મ્યો તું જેલ માં માલ્યો તું મહેલ માં
દોરંગી દુનિયા ના ખેલ માં બેહજે મારી બેલ માં
દેવ દ્વારિકા વાળો પીળા પિતામ્બર વાળો
દેવ દ્વારિકા વાળો પીળા પિતામ્બર વાળો
વાલો ગાયો નો ગોવાર
અમે ઠાકર ના ચાકર
અમે ઠાકર ના ચાકર
મારા ભેળો છે ભગવોન અમને શાની રે ફિકર
એ હજાર હાથ વાળો રાખે અમારી ખબર
દ્વારકા ના નાથ ની મીઠુંડી નજર
વાલા મારા રણછોડ રાય તારા પ્રતાપે ઘટે ના કાંઈ
નેહડે મારા રેજો સદાય વિનવે તને ભરવાડ ભાઈ
વાલા મારા રણછોડ રાય તારા પ્રતાપે ઘટે ના કાંઈ
નેહડે મારા રેજો સદાય વિનવે તને ભરવાડ ભાઈ
એવો ગોકુલ મથુરા વાળો માલધારી ભેળો ભાર્યો
એવો ગોકુલ મથુરા વાળો માલધારી ભેળો ભાર્યો
વાલો ગાયો નો ગોવાર
અમે ઠાકર ના ચાકર
અમે ઠાકર ના ચાકર
મારી ભેળો છે ભગવાન અમને શાની રે ફિકર
અમે ઠાકર ના ચાકર
અમે ઠાકર ના ચાકર
મારો શ્યૉમળીયો ભગવોન અમને શાની રે ફિકર
એ હજાર હાથ વાળો રાખે અમારી ખબર
દ્વારકા ના નાથ ની મીઠુંડી નજર
એ હોના ની નગરી વાળો..મીઠુંડી મોરલી વાળો
હોના ની નગરી વાળો..મીઠુંડી મોરલી વાળો
વાલો ગાયો નો ગોવાર
અમે ઠાકર ના ચાકર
અમે ઠાકર ના ચાકર
મારી ભેળો છે ભગવોન અમને શાની રે ફિકર
મારો ભોળો છે ભગવોન અમને શાની રે ફિકર
મારી ભેળો છે ભગવોન અમને શાની રે ફિકર