Saturday, 23 November, 2024

Thakar Vase Bharwado Na Ghatma Lyrics in Gujarati

181 Views
Share :
Thakar Vase Bharwado Na Ghatma Lyrics in Gujarati

Thakar Vase Bharwado Na Ghatma Lyrics in Gujarati

181 Views

હા ઠાકર વસે ભરવાડોના ઘટમાં રે
એ ઠાકર વસે ભરવાડોના ઘટમાં રે
પછી કેમ ના ફરે ભરવાડ વટમાં રે
હે એ આખી સમાજ ઘેલી ઠાકર સતમાં રે
આખી સમાજ ઘેલી ઠાકર એના સતમાં રે
ઠાકર વસે ભરવાડોના ઘટમાં રે
હા ઠાકર વસે ભરવાડોના ઘટમાં રે
પછી કેમ ના ફરે ભરવાડ વટમાં રે

હા એની સ્ટાઇલ છે નોખી
એની વાત છે અનોખી
બોલ બોલે જોખી જોખી
એ વાત કરે ચોખ્ખી
હા એની સ્ટાઇલ છે નોખી
એની વાત છે અનોખી
બોલ બોલે જોખી જોખી
એ વાત કરે ચોખ્ખી

હે પાછા પડે ના આવે જો હઠમાં રે
પાછા પડે ના આવે જો હઠમાં રે
ઠાકર વસે ભરવાડોના ઘટમાં રે
ઠાકર વસે ભરવાડોના ઘટમાં રે
પછી કેમ ના ફરે ભરવાડ વટમાં રે

હા સમાજ સંસ્કારી નિભાવી જાણે યારી
એના લોહીમાં દાતારી મારો મોંઘો માલધારી
સમાજ સંસ્કારી નિભાવી જાણે યારી
એના લોહીમાં દાતારી મારો મોંઘો માલધારી
હે નવઘણ મુંધવા કે સમાજ મારી સાથમાં રે
નવઘણ મુંધવા કે સમાજ મારી સાથમાં રે
ઠાકર વસે ભરવાડોના ઘટમાં રે
ઠાકર વસે ભરવાડોના ઘટમાં રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *