Sunday, 22 December, 2024

TIGER AAVE LYRICS | AAKASH THAKOR

156 Views
Share :
TIGER AAVE LYRICS | AAKASH THAKOR

TIGER AAVE LYRICS | AAKASH THAKOR

156 Views

Alya boom padi, pachhi bajar khali
Alya boom padi bajar ma maro bhai aave re, maro havaj aave re
Aeno vat pade, aena rolla pade
Aeno vat pade re maro havaj aave re
Maro don aave re re re, ha tiger ha
Ho tani karva vala home bhai eklo kafi
Bhai ne joine lukhkha jay badha bhagi

Baap baap re kevay
Baap baap re kehvay, beta beta re kevay maro don aave re
Maro havaj aave re, baap baap hota hai
Alya boom padi bajar ma maro bhai aave re, maro havaj aave re
Jigar no katko aave re
Alya maro tiger aave re re re, ha bajar khali ha

Aeto raja shahi jindagi jive maro bhai, jive maro bhai
Aena nom na sikka chare kor charchay, chare kor charchay
Ae badva vala bali jay jay jay jay chal
Ae badva vada baadi jay khota ni bolati bandh thai jay
Maro havaj aave re, maro bhailo aave re re re
Alya boom padi bajar ma maro bhai aave re, maro tiger aave re
Maro havaj aave re, jigar no katko aave re, ha katka ha

Aeto rupiya ma ramto chhe maro bhai, chhe maro bhai
Aena tole to koinu aave na kaay, aevo maro bhai
Chhappan ni chhati vado bhai
Ae chhappan ni chhati vado bhai, aeno vaal na voko thaay
Maro havaj aave re, maro don aave re re re
Alya boom padi bajar ma maro bhai aave re, maro don aave re re re
Ha don ha
Maro havaj aave re, maro tiger aave re, ha tiger ha
Mara bhaiyo aave re, mara havajo aave re, ha havajo ha

English version

અલ્યા બૂમ પડી, પછી બજાર ખાલી
અલ્યા બૂમ પડી બજાર મા મારો ભઈ આવે રે, મારો હાવજ આવે રે
એનો વટ પડે, એના રોલા પડે
એનો વટ પડે રે મારો હાવજ આવે રે
મારો ડોન આવે રે રે રે, હા ટાઇગર હા
હો ટણી કરવા વાળા હોમે ભઈ એકલો કાફી
ભઈ ને જોઈને લુખ્ખા જાય બધા ભાગી

બાપ બાપ રે કેવાય
બાપ બાપ રે કહેવાય, બેટા બેટા રે કેવાય મારો ડોન આવે રે
મારો હાવજ આવે રે, બાપ બાપ હોતા હૈ
અલ્યા બૂમ પડી બજાર મા મારો ભઈ આવે રે, મારો હાવજ આવે રે
જીગર નો કટકો આવે રે
અલ્યા મારો ટાઇગર આવે રે રે રે, હા બજાર ખાલી હા

એતો રાજા શાહી જિંદગી જીવે મારો ભાઈ, જીવે મારો ભાઈ
એના નોમ ના સિક્કા ચારે કોર ચર્ચાય, ચારે કોર ચર્ચાય
એ બળવા વાળા બળી જાય જાય જાય ચલ
એ બળવા વાળા બળી જાય ખોટા ની બોલતી બંધ થઇ જાય
મારો હાવજ આવે રે, મારો ભૈલો આવે રે રે રે
અલ્યા બૂમ પડી બજાર મા મારો ભઈ આવે રે, મારો ટાઇગર આવે રે
મારો હાવજ આવે રે, જીગર નો કટકો આવે રે, હા કટકા હા

એતો રૂપિયા મા રમતો છે મારો ભાઈ છે મારો ભાઈ
એના તોલે તો કોઈનું આવે ના કાય, એવો મારો ભાઈ
છપ્પન ની છાતી વાળો ભાઈ
એ છપ્પન ની છાતી વાળો ભાઈ, એનો વાળ ના વોંકો થાય
મારો હાવજ આવે રે, મારો ડોન આવે રે રે રે
અલ્યા બૂમ પડી બજાર મા મારો ભઈ આવે રે, મારો ડોન આવે રે રે રે
હા ડોન હા
મારો હાવજ આવે રે, મારો ટાઇગર આવે રે, હા ટાઇગર હા
મારા ભૈયો આવે રે, મારા હાવજો આવે રે, હા હાવજો હા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *