Tiger Aave Lyrics in Gujarati
By-Gujju17-06-2023
125 Views
Tiger Aave Lyrics in Gujarati
By Gujju17-06-2023
125 Views
અલ્યા બૂમ પડી પછી બજાર ખાલી
અલ્યા બૂમ પડી બજાર મા મારો ભઈ આવે રે મારો હાવજ આવે રે
એનો વટ પડે એના રોલા પડે
એનો વટ પડે રે મારો હાવજ આવે રે
મારો ડોન આવે રે રે રે હા ટાઇગર હા
હો ટણી કરવા વાળા હોમે ભઈ એકલો કાફી
ભઈ ને જોઈને લુખ્ખા જાય બધા ભાગી
બાપ બાપ રે કેવાય
બાપ બાપ રે કહેવાય, બેટા બેટા રે કેવાય મારો ડોન આવે રે
મારો હાવજ આવે રે બાપ બાપ હોતા હૈ
અલ્યા બૂમ પડી બજાર મા મારો ભઈ આવે રે મારો હાવજ આવે રે
જીગર નો કટકો આવે રે
અલ્યા મારો ટાઇગર આવે રે રે રે હા બજાર ખાલી હા