Sunday, 22 December, 2024

Tiger Masani Meldi Lyrics | Rohit Thakor | Sonu Charan

166 Views
Share :
Tiger Masani Meldi Lyrics | Rohit Thakor | Sonu Charan

Tiger Masani Meldi Lyrics | Rohit Thakor | Sonu Charan

166 Views

એ જૂઠી જૂઠી જૂઠી જૂઠી
એ જૂઠી જૂઠી રે દુનિયામ હાચી હગી મારી મેલડી
એ જૂઠી જૂઠી રે દુનિયામ હાચી હગી મારી મહોણી

એ ખોટું ધારે બધા ના થવા દે મહોણી મેલડી
હો અંતરની વાત મારી સુણજે મારી માવડી
ધારેલા કોમ પુરા કરજે મારી મેલડી

એ મેલડી મેલડી મેલડી ટાઇગર મેલડી
મહોણી મહોણી મહોણી મહોણી મેલડી
એ મેલડી મેલડી મેલડી ટાઇગર મેલડી
મહોણી મહોણી મહોણી મહોણી મેલડી

એ જૂઠી રે દુનિયામાં હાચી હગી મારી મેલડી
એ ખોટું ધારે બધા ના થવા દે મહોણી મેલડી

એ અમર દીવડો અમર દીવડો અમર દીવડો
મારી મહોણીના નોમનો રે
અમર દીવડો મારી મેલડી તારા નોમનો રે
સતના અજવાળ કરે આજ રે
એ સતના અજવાળા કરે આજ રે

હો દુઃખના દાડામાં હાથ પકડી ચાલી
છોડ્યોના સાથ ભરમપુરાથી દોડી
હો અંધારી રાતમાં તારા ડગલે રે ચાલી
વિના માસી કે હાથ છોડતી ના માડી

હો પડતા બોલ ઝીલે મહોણીમાં મેલડી
તું આધાર તું વિશ્વાસ મારી મેલડી

એ મેલડી મેલડી મેલડી ટાઇગર મેલડી
મહોણી મહોણી મહોણી મહોણી મેલડી
એ મેલડી મેલડી મેલડી ટાઇગર મેલડી
મહોણી મહોણી મહોણી મહોણી મેલડી

એ જૂઠી રે દુનિયામાં હાચી હગી મારી મેલડી
એ ખોટું ધારે બધા ના થવા દે મહોણી મેલડી

એ માતા અમે ફુલવાડીમાં ફૂલડાં વેણવા જ્યોતો
એ ચંપો વેણ્યો કેવડો વેણ્યો
વેણ્યો ગુલાબી ફૂલ મહોણી માતા
એ મેલડી માતા ફુલવાડીમાં ફૂલડાં વેણવા જ્યોતો

હો સત સાહેબી વચ્ચે ગાદી માની શોભતી
આવે કોઈ ઓચ તો અધવચ્ચે માં તું રોકતી

હો વિના માસીની મહોણી મેલડીમાં એમ કહેતી
પેઢીના પુણ્યથી માતા આવી મળતી
હો ડૂબતાને તારી લે મહોણી માં મેલડી
સતની સરકારી વિના માસીની માવડી

એ મેલડી મેલડી મેલડી ટાઇગર મેલડી
મહોણી મહોણી મહોણી મહોણી મેલડી
મેલડી મેલડી મેલડી ટાઇગર મેલડી
મહોણી મહોણી મહોણી મહોણી મેલડી.

English version

Ae juthi juthi juthi juthi
Ae juthi juthi re duniyama hachi hagi mari meladi
Ae juthi juthi re duniyama hachi hagi mari meladi

Ae khotu dhare badha na thava de mahoni meladi
Ho antarni vat mari sunje mari mavadi
Dharela kam pura karje mari meladi

Ae meladi meladi meladi tiger meladi
Mahoni mahoni mahoni mahoni meladi
Ae meladi meladi meladi tiger meladi
Mahoni mahoni mahoni mahoni meladi

Ae juthi re duniyama hachi hagi mari meladi
Ae khotu dhare badha na thava de mahoni meladi

Ae amar divado amar divado amar divado
Mari mahonina nomno re
Amar divado mari meladi taraa nomno re
Satna ajvada kare aaj re
Ae satna ajvada kare aaj re

Ho dukhna dadama hath pakadi chali
Chhodyona sath bharmpurathi dodi
Ho andhari ratma tara dagale re chali
Vina masi ke hath chhodati na madi

Ho padata bol zile mahoni meladi
Tu aadhar tu vishvas mari meladi

Ae meladi meladi meladi tiger meladi
Mahoni mahoni mahoni mahoni meladi
Ae meladi meladi meladi tiger meladi
Mahoni mahoni mahoni mahoni meladi

Ae juthi re duniyama hachi hagi mari meladi
Ae khotu dhare badha na thava de mahoni meladi

Ae mata ame phoolvadima phoolda venva jyoto
Ae champo venyo kevdo venyo
Venyo gulabi phool mahoni mata
Ae meladi mata phoolvadima phoolda venla jyoto

Ho sat sahebi mari vachhe gadi mani shobhati
Aave koi och to adhvachche ma tu rokati

Ho vina masini mahoni meladi aem kaheti
Pedhina punyathi mata avi madati
Ho dubtane tari le mahoni maa meladi
Satni sarkar vina masini mavadi

Ae meladi meladi meladi tiger meladi
Mahoni mahoni mahoni mahoni meladi
Ae meladi meladi meladi tiger meladi
Mahoni mahoni mahoni mahoni meladi.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *