Monday, 23 December, 2024

Tik Tok Ma Rok Tok Na Chale Lyrics | Hiral Raval | SCV Films

119 Views
Share :
Tik Tok Ma Rok Tok Na Chale Lyrics | Hiral Raval | SCV Films

Tik Tok Ma Rok Tok Na Chale Lyrics | Hiral Raval | SCV Films

119 Views

હે ટીક ટોક મા રોક ટોક ના ચાલે રે
એ ટીક ટોક મા રોક ટોક ના ચાલે રે
અલ્યા ટીક ટોક માં રોક ટોક ના ચાલે રે
એ ઝટ દઈંન વિડિઓ વાઇરલ થશે રે
ફટાફટ વિડિઓ વાઇરલ થશે રે

એ ટીક ટોક મા રોક ટોક ના ચાલે રે ભઈ
અલ્યા ટીક ટોક માં રોક ટોક ના ચાલે ના ચાલે હો
અલ્યા આજ કાલ ફેશન જબરી જોમી રે
ગર્લફ્રેન્ડ જોડે લઇ વિડિઓ બનાવે રે

હો ટીક ટોક મા મારી બહુ ચર્ચા
વિડિઓ માં વધી ગયા ખર્ચા
અલ્યા ટીક ટોક માં આજ કાલ ચર્ચા
વિડિઓ મા વધી ગયા ખર્ચા
મારા ચાહકો ને સો સો સલામ છે
ગીતો જોવે અને સો સો સલામ છે
એ ટીક ટોક મા રોક ટોક ના ચાલે રે ભઈ
ભઈ ટીક ટોક માં રોક ટોક નઈ ચાલે રે

ટીક ટોક માં હાવજો ના રોલા પડે છે
એ ભાઇબંદ ભેરા જોઈ લોકો બરી જાય
ટીક ટોક માં રોલા પડે
ભાઇબંદ ભેરા જોઈ લોકો બરી જાય
ટીક ટોક મા રોલા પડે છે

અલ્યા ટીક ટોક નો વધી ગયો ક્રેઝ રે
ઓમાં પડ્યો છે ઈન્ટર્સ રે
અલ્યા ટીક ટોક નો વધી ગયો ક્રેઝ રે
ઓમાં પડ્યો છે ઈન્ટર્સ રે
એ વિડિઓ માં લાઈક ગણી મલેરે
લોકો તો ગણા ફ્રૅમોસ થયા રે
એ ટીક ટોક મા રોક ટોક ના ચાલે રે ભઈ
અલ્યા ટીક ટોક મા રોક ટોક ના ચાલે ના ચાલે હો

અલ્યા ટીક ટોક મા પડે તારી મારી એન્ટ્રી
અલ્યા તારી મારી ટીક ટોક મા પડે એન્ટ્રી
તંન-મંન જોઈ હવની ઉડે બેટરી
ટીક ટોક મા બધા ફોલો કરજો
નવા નવા વિડિઓ બનવજો

અલ્યા ટીક ટોક મા ફોલો કરજો
પછી નવા નવા વિડિઓ બનવજો
એ હોનું પહેરી તમે વિડિઓ બનવજો
રોમ લખમણ જેવી તમે જોડી રાખજો
એ ટીક ટોક મા રોક ટોક ના ચાલે રે ભઈ
અલ્યા ટીક ટોક મા રોક ટોક ના ચાલે ના ચાલે હો
એ ટીક ટોક મા રોક ટોક નઈ ચાલે રે
અલ્યા ટીક ટોક રોક ટોક નઈ ચાલે રે વિશાલ ભઈ

English version

He tik tok ma rok tok na chale re
A tik tok ma rok tok na chale re
Alya tik tok ma rok tok na chale re
A jut dain video vairal thase re
Fatafat video vairal thase re

A tik tok ma rok tok na chale re bhai
Alya tik tok ma rok tok na chale na chale ho
Alya aaj kaal feshon jabri jomi re
Girlfriend jode lai video banave re

Ho tik tok ma mari bahu charcha
Video ma vadhi gaya kharcha
Alya tik tok ma aaj kaal charcha
Video ma vadhi gaya kharcha
Mara chahko ne so so salam che
Geeto jove ane so so salam che
A tik tok ma rok tok na chale re bahi
Bhai tik tok ma rok tok nai chale re

Tik tok ma havjo na rola pade che
A bhaiband bhera joi loko bari jaay
Tik tok ma rola pade
Bhaiband bhera joi loko bari jaay
Tik tok ma rola pade che

Alya tik tok no vadhi gayo craze re
Oma padyo che intras re
Alya tik tok no vadhi gayo craze re
Oma padyo che intras re
A video ma like gani male re
Loko to gana fremos thaye re
A tik tok ma rok tok na chale re bhai
Alya tik tok ma rok tok na chale na chale ho

Alya tik tok ma pade tari mari entry
Alya tari mari tik tok ma pade entry
Tan man joi havni ude battery
Tik tok ma badha follow karjo
Nava nava video banvjo

Alya tik tok ma follow karjo
Pachi nava nava video banvjo
A honu pahri tame video banvjo
Rom lakhman jevi tame jodi rakhjo
A tik tok ma rok tok na chale re bhai
Alya tik tok ma rok tok na chale na chale ho
A tik tok ma rok tok nai chale re
Alya tik tok ma rok tok nai chale re vishal bhai

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *