Monday, 23 December, 2024

Todi Gayo Tu Maro Vishwash Lyrics | Devangi Patel | GoBindas Gujarati

124 Views
Share :
Todi Gayo Tu Maro Vishwash Lyrics | Devangi Patel | GoBindas Gujarati

Todi Gayo Tu Maro Vishwash Lyrics | Devangi Patel | GoBindas Gujarati

124 Views

દિલ પર જખમ છે લાખો
જરા નજર તો નાખો
દિલ પર જખમ છે લાખો
જરા નજર તો નાખો
દિલ પર જખમ છે લાખો
જરા નજર તો નાખો
તારા પ્રેમ મા મળી છે
મને ઉમ્રભર સલાખો
તોડી ગયો તું મારો વિશ્વાસ
બોલ છું મળ્યું મને કરી બરબાદ
તોડી ગયો તું મારો વિશ્વાસ
બોલ છું મળ્યું મને કરી બરબાદ
કરી બરબાદ
દિલ પર જખમ છે લાખો
જરા નજર તો નાખો
દિલ પર જખમ છે લાખો
જરા નજર તો નાખો
તારા પ્રેમ મા મળી છે
મને ઉમ્રભર સલાખો
તારા પ્રેમ મા મળી છે
મને ઉમ્રભર સલાખો

સપના મારા તોડી ગયો તું
ગયો તું દુનિયા ઉજાડી
અરમાનો ની રાખ કરી ગ્યો
દિલ ને આગ લગાડી
સપના મારા તોડી ગયો તું
ગયો તું દુનિયા ઉજાડી
અરમાનો ની રાખ કરી ગ્યો
દિલ ને આગ લગાડી
તું તો હતો મારો દિલ નો ધબકાર
મારી ગયો તોયે કાળજે કટાર
તું તો હતો મારો દિલ નો ધબકાર
મારી ગયો તોયે કાળજે કટાર
કાળજે કટાર
દિલ પર જખમ છે લાખો
જરા નજર તો નાખો
દિલ પર જખમ છે લાખો
જરા નજર તો નાખો
તારા પ્રેમ મા મળી છે
મને ઉમ્રભર સલાખો
તારા પ્રેમ મા મળી છે
મને ઉમ્રભર સલાખો

હદ થી વધારે ચાહ્યો મેં તુજને
એની મળી છે સજાઓ
મુજને ભૂલી ને ખુશ તમે રેજો
દિલ કરે છે દુઆ ઓ
હદ થી વધારે ચાહ્યો મેં તુજને
એની મળી છે સજાઓ
મુજને ભૂલી ને ખુશ તમે રેજો
દિલ કરે છે દુઆ ઓ
તારી દુનિયા મા તમે રેહજો રે આબાદ
ભૂલ થી કદી પણ મને કરતા નહિ યાદ
તારી દુનિયા મા તમે રેહજો રે આબાદ
ભૂલ થી કદી પણ મને કરતા નહિ યાદ
કરતા નહિ યાદ
દિલ પર જખમ છે લાખો
જરા નજર તો નાખો
દિલ પર જખમ છે લાખો
જરા નજર તો નાખો
તારા પ્રેમ મા મળી છે
મને ઉમ્રભર સલાખો
તારા પ્રેમ મા મળી છે
મને ઉમ્રભર સલાખો
તારા પ્રેમ મા મળી છે
મને ઉમ્રભર સલાખો

English version

Dil par jakham chhe lakho jara najar to nakho
Dil par jakham chhe lakho
Jara najar to nakho
Dil par jakham chhe lakho
Jara najar to nakho
Tara prem ma madi chhe
Mane umrabhar salakho
Todi gayo tu maro vishwash
Bol chhu madyu mane kari bharbad
Todi gayo tu maro vishwash
Bol chhu madyu mane kari bharbad
Kari bharbad
Dil par jakham chhe lakho
Jara najar to nakho
Dil par jakham chhe lakho
Jara najar to nakho
Tara prem ma madi chhe
Mane umrabhar salakho
Tara prem ma madi chhe
Mane umrabhar salakho

Sapna mara todi gayo tu
Gayo tu duniya ujadi
Armano ni raakh kari gyo
Dil ne aag lagadi
Sapna mara todi gayo tu
Gayo tu duniya ujadi
Armano ni raakh kari gyo
Dil ne aag lagadi
Tu to hato maro dil no dhabkar
Mari gayo toye kadje katar
Tu to hato maro dil no dhabkar
Mari gayo toye kadje katar
Kadje kattar
Dil par jakham chhe lakho
Jara najar to nakho
Dil par jakham chhe lakho
Jara najar to nakho
Tara prem ma madi chhe
Mane umrabhar salakho
Tara prem ma madi chhe
Mane umrabhar salakho

Had thi vadhare chahyo me tujne
Aeni madi chhe sajao
Mujne bhuli ne khoos tame rejo
Dil kare chhe duaao
Had thi vadhare chahyo me tujne
Aeni madi chhe sajao
Mujne bhuli ne khoos tame rejo
Dil kare chhe duaao
Hadthi vadhare chahyo me tujne
Aeni madi chhe sajao
Mijne bhuli ne khoos tame rejo
Dil kare chhe duaa o
Tari duniya ma tame rehjo re aabad
Bhui thai kadi pan mane karta nahi yaad
Tari duniya ma tame rehjo re aabad
Bhui thai kadi pan mane karta nahi yaad
Karta nahi yaad
Dil par jakham chhe lakho
Jara najar to nakho
Dil par jakham chhe lakho
Jara najar to nakho
Tara prem ma madi chhe
Mane umrabhar salakho
Tara prem ma madi chhe
Mane umrabhar salakho
Tara prem ma madi chhe
Mane umrabhar salakho

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *