Thursday, 19 September, 2024

Touch Kari Gai Lyrics in Gujarati

92 Views
Share :
Touch Kari Gai Lyrics in Gujarati

Touch Kari Gai Lyrics in Gujarati

92 Views

હો તારી પહેલી નજર
હો એની એવી અસર
હો તારી પહેલી નજર એની એવી અસર
તારી પહેલી નજર એની એવી અસર
મારા દિલને, દિલને દિલને હે …ટચ કરી ગઈ
હો મારા દિલને, દિલને દિલને હે …ટચ કરી ગઈ

હો દિલ આલીને દિલ મારે લેવું
બોલોને બકા તારું શું કેવું
દિલ આલીને દિલ મારે લેવું
બોલોને બકા તારું શું કેવું
હો તારી પહેલી નજરની એવી અસર
તારી પહેલી નજરની એવી અસર
મારા દિલને, દિલને દિલને હે …ટચ કરી ગઈ
તું મારા દિલને, દિલને દિલને હે …ટચ કરી ગઈ
બકા ટચ કરી ગઈ

હો તારી વાતો અહેસાસ થાતો
બોલે તો મોઢા માંથી ફૂલ ખરે છે
હો લાગે છે સ્માર્ટ દિલનો તું પાર્ટ
સ્વાર્ગની પરી ધરતી પર ફરે છે

હો પ્રેમનું ગીત ગાવે દિલ નાદાન
મને તો થઈ ગયો તારાથી પ્યાર
પ્રેમનું ગીત ગાવે દિલ નાદાન
મને તો થઈ ગયો તારાથી પ્યાર
હો તારી પહેલી નજરની એવી અસર
તારી પહેલી નજરની એવી અસર
મારા દિલને, દિલને દિલને હે …ટચ કરી ગઈ
મારા દિલને, દિલને દિલને હે …ટચ કરી ગઈ
તું તો ટચ કરી ગઈ

હો આંખોને ગમો છો દિલમાં રમો છો
ચોરી છુપીથી મને જોયા કરો છો
હો આમ જાવ છો તમે જાવ છો
પ્રેમનું પતંગીયું થઈને ફરો છો

હો દુનિયામાં તને ના મારા જેવું મળશે
મને પણ કોઈ ના તારા જેવું મળશે
દુનિયામાં તને ના મારા જેવું મળશે
મને પણ કોઈ ના તારા જેવું મળશે
હો તારી પહેલી નજરની એવી અસર
તારી પહેલી નજરની એવી અસર
મારા દિલને, દિલને દિલને હે …ટચ કરી ગઈ
મારા દિલને, દિલને દિલને હે …ટચ કરી ગઈ
મારા દિલને, દિલને દિલને હે …ટચ કરી ગઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *