Monday, 23 December, 2024

Touch Ma Rejo Lyrics in Gujarati

330 Views
Share :
Touch Ma Rejo Lyrics in Gujarati

Touch Ma Rejo Lyrics in Gujarati

330 Views

હો દિલ અને ધબકારની વચમાં રહેજો
હો દિલ અને ધબકારની વચમાં રહેજો
દિલ અને ધબકારની વચમાં રહેજો
બહુ ગમો છો ટચમાં રેજો

હો આંખ અને પલકારની વચમાં રહેજો
આંખ અને પલકારની વચમાં રહેજો
બહુ ગમો છો ટચમાં રેજો
હો આવતા જતા મળતા રહેજો
હાઈ હેલો કહેતા રહેજો
બહુ ગમો છો ટચમાં રેજો

હો દિલ અને ધબકારની વચમાં રહેજો
દિલ અને ધબકારની વચમાં રહેજો
બહુ ગમો છો ટચમાં રેજો
ટચમાં રેજો

હો …પહેલી મુલાકાત રહેશે યાદગાર રે
તમે ભલે ભુલો હું નહિ ભુલું યાર રે
હો …ફોન નંબર તારો દઈ દે મને યાર રે
યાદ કરતા રહેજો દિવસમાં એક વાર રે
ભલે માળીયે નહીં મેસેજ થાય
પ્રેમ નહીં તો દોસ્તી કરાય
બહુ ગમો છો ટચમાં રેજો
હો જુઠો જમાનો છે સચમાં રહેજો
જુઠો જમાનો છે સચમાં રહેજો
બહુ ગમો છો ટચમાં રેજો
બાબુ ટચમાં રેજો

હો સીટી સોસાયટીમાં પેલ્લી વાર જોયા
કઈ દો કોના ઘેર મેમાન થઈ આયા
હો અજોણયા મલકમો ચ્યોથી તમે આયા
ભગવાને તને મને ભેળા કરાયા
હો મારા દિલમાં થઇ જા એન્ટર
તારા માટે ખરીદું શોપિંગ સેન્ટર
બહુ ગમો છો ટચમાં રેજો
હો મીઠો ઝગડોને કચ-કચમા રહેજો
મીઠો ઝગડોને કચ-કચમા રહેજો
બહુ ગમો છો ટચમાં રેજો

હો દિલ અને ધબકારની વચમાં રહેજો
દિલ અને ધબકારની વચમાં રહેજો
બહુ ગમો છો ટચમાં રેજો
હો ટચમાં રેજો
દીકુ ટચમાં રેજો
હો ટચમાં રેજો
બેબી ટચમાં રેજો
બહુ ગમો છો ટચમાં રેજો
ટચમાં રેજો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *