Tran Tran Tali Pade Gujarati Garba Lyrics
By-Gujju27-04-2023

Tran Tran Tali Pade Gujarati Garba Lyrics
By Gujju27-04-2023
ત્રણ ત્રણ તાળી પડે
હે ઉગામણા રથ જોડ્યા રે લોલ [2] હે પાંચ નાળિયેરના તોરણ બંધાય [2] હે લીલુડી તાંબડી વ્હોરવી સે ને
ખોળામાં વાણિયાને મારવો સે
ત્રણ ત્રણ ત્રણ તાળી પડે
ને ત્રણ ત્રણવાર ત્રણ તાળી પડે
હે કયા મા બેસી આવ્યા રે લોલ
અંબા મા બેસીને આવ્યા રે લોલ
હે પાંચ નાળિયેરના તોરણ બંધાય [2] હે લીલુડી તાંબડી વ્હોરવી સે ને
ખોળામાં વાણિયાને મારવો સે
ત્રણ ત્રણ ત્રણ તાળી પડે
ને ત્રણ ત્રણવાર ત્રણ તાળી પડે
હે કયા મા બેસીને આવ્યા રે લોલ
બહુચર મા આવ્યા રે લોલ
હે પાંચ નાળિયેરના તોરણ બંધાય [2] હે લીલુડી તાંબડી વ્હોરવી સે ને
ખોળામાં વાણિયાને મારવો સે
ત્રણ ત્રણ ત્રણ તાળી પડે ને
ત્રણ ત્રણવાર ત્રણ તાળી પડે
હે કયા મા બેસીને આવ્યા રે લોલ
કાળકા મા બેસી આવ્યા રે લોલ
હે પાંચ નાળિયેરના તોરણ બંધાય [2] હે લીલુડી તાંબડી વ્હોરવી સે ને
ખોળામાં વાણિયાને મારવો સે
ત્રણ ત્રણ ત્રણ તાળી પડે ને
ત્રણ ત્રણવાર ત્રણ તાળી પડે