Monday, 23 December, 2024

Trio move deeper into the forest

133 Views
Share :
Trio move deeper into the forest

Trio move deeper into the forest

133 Views

राम, सीता और लक्ष्मण वन में ओर आगे चले
 
पारबती सम पतिप्रिय होहू । देबि न हम पर छाड़ब छोहू ॥
पुनि पुनि बिनय करिअ कर जोरी । जौं एहि मारग फिरिअ बहोरी ॥१॥
 
दरसनु देब जानि निज दासी । लखीं सीयँ सब प्रेम पिआसी ॥
मधुर बचन कहि कहि परितोषीं । जनु कुमुदिनीं कौमुदीं पोषीं ॥२॥
 
तबहिं लखन रघुबर रुख जानी । पूँछेउ मगु लोगन्हि मृदु बानी ॥
सुनत नारि नर भए दुखारी । पुलकित गात बिलोचन बारी ॥३॥
 
मिटा मोदु मन भए मलीने । बिधि निधि दीन्ह लेत जनु छीने ॥
समुझि करम गति धीरजु कीन्हा । सोधि सुगम मगु तिन्ह कहि दीन्हा॥॥
 
(दोहा)  
लखन जानकी सहित तब गवनु कीन्ह रघुनाथ ।
फेरे सब प्रिय बचन कहि लिए लाइ मन साथ ॥ ११८ ॥
 
વનમાં વધુ આગળ પ્રયાણ
 
(દોહરો)   
ઉમા જેમ પતિપ્રિય બનો, કૃપા કદી ન તજો
દર્શન દાન ફરીફરી અમને મધુ ધરજો.
 
સીતાએ સૌને ધર્યો મધુશબ્દે સંતોષ
અર્પે જેવી કૌમુદી કુમુદિનીને પરિતોષ.
*
ઇચ્છા લક્ષ્મણે રામની જાણી પૂછયો માર્ગ કહી મૃદુ વાણી;
સુણી નર ને નારી એ દુભાયાં પુલકિત નેત્રોમાં નીર ભરાયાં.
 
મટયો મોદ, મલિન બન્યું મન, વિધિએ આપેલું છીનવ્યું ધન;
સમજી કર્મની ગતિ ધરી ધીર દીધો માર્ગ દર્શાવી રુચિર.
 
(દોહરો) 
લક્ષ્મણ સીતા સહિત પછી ચાલ્યા શ્રીરઘુનાથ
પાછાં વાળી સુવચને, સૌના મનની સાથ

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *