Friday, 3 January, 2025

Tu Ane Taro Pyar Lyrics in Gujarati

126 Views
Share :
Tu Ane Taro Pyar Lyrics in Gujarati

Tu Ane Taro Pyar Lyrics in Gujarati

126 Views

હો નથી ભુલ્યા કે નથી ભુલવાના  
હો નથી ભુલ્યા કે નથી ભુલવાના  
નથી ભુલ્યા કે નથી ભુલવાના  
તું અને તારો પ્યાર
ઓ પગલી તું અને તારો પ્યાર

હો …દિલમાં હતાને દિલના રહેવાના
દિલમાં હતાને દિલના રહેવાના
તું અને તારો પ્યાર
ઓ પગલી તું અને તારો પ્યાર

હો ભુલી ગયા ભલે તમે અમને
નહીં ભુલીયે અમે તમને
ભુલી ગયા ભલે તમે અમને હો …
નહીં ભુલીયે અમે તમને

હો નથી ભુલ્યા કે નથી ભુલવાના  
નથી ભુલ્યા કે નથી ભુલવાના  
તું અને તારો પ્યાર
ઓ પગલી તું અને તારો પ્યાર
હો તું અને તારો પ્યાર

હો માણસ નથી તું જીંદગી છે મારી
જીવ કરતા તું વધુ છે પ્યારી
હો જીવવા નથી દેતી જુદાઈ તમારી
કોક દી તો પુછો તમે તબીયત અમારી

હો આંખો લાગી રોવા
ચહેરો તમારો જોવા
હો આંખો લાગી રોવા
ચહેરો તમારો જોવા

હો નથી ભુલ્યા કે નથી ભુલવાના  
નથી ભુલ્યા કે નથી ભુલવાના  
તું અને તારો પ્યાર
ઓ પગલી તું અને તારો પ્યાર
હો તું અને તારો પ્યાર

હો મળવા માટે જીવવું પડશે
તને ભુલવા માટે તો મરવું પડશે
હો જીવું કે મરું તને ફેર નહીં પડશે
પણ તને મારા જેવો પ્રેમી નહીં મળશે

હો સુના સરોવર કિનારા
તમે ના થયા મારા
સુના સરોવર કિનારા
તમે ના થયા મારા

હો નથી ભુલ્યા કે નથી ભુલવાના  
નથી ભુલ્યા કે નથી ભુલવાના  
તું અને તારો પ્યાર
ઓ પગલી તું અને તારો પ્યાર

હો દિલમાં હતાને દિલના રહેવાના
દિલમાં હતાને દિલના રહેવાના
તું અને તારો પ્યાર
ઓ પગલી તું અને તારો પ્યાર
હો તું અને તારો પ્યાર

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *