Tu Game Te Kare Mane Farak Na Pade Lyrics | Aryan Barot | Shree Ramdoot Music
By-Gujju18-05-2023
Tu Game Te Kare Mane Farak Na Pade Lyrics | Aryan Barot | Shree Ramdoot Music
By Gujju18-05-2023
એટલા બદનામ થયા મોહબ્બત મા તારી
એટલા બદનામ થયા મોહબ્બત મા મારી
આખરે બતાવી તે ઓકાત રે તારી
માનીતી પોતાની એ નીકળી દગારી
તને છોડ્યા પછી મારે કાયમ રે દિવાળી
તું ખાઈ માં પડે કે ભલે આભે ચડે
તું ખાઈ માં પડે કે ભલે આભે ચડે
તું ગમે તે કરે
તું ગમે તે કરે મને ફરક ના પડે
તું ગમે તે કરે મને ફરક ના પડે
હતો એ સમય ત્યારે તને અમે ચાહતા
તારી યાદો માં અમે રાત દિન જાગતા
જિંદગી માં ક્યારે હવે જોઉં તારી વાટ ના
તારા લીધે ના રહ્યા ઘર ના કે ઘાટ ના
તારી આંખ રે રડે કે ભલે હીબકા ભરે
તારી આંખ રે રડે કે ભલે હીબકા ભરે
તું ગમે તે કરે
તું ગમે તે કરે મને ફરક ના પડે
તું ગમે તે કરે મને ફરક ના પડે
તું શું સમજે પ્રેમ ઈશ્વર નો રૂપ છે
સમજી ના શકી તું એનું મને દુઃખ છે
રૂપિયા વાળા રે કદી તારા ના થાશે
હાથ નો મેલ છે એ કાલે ઉડી જાશે
તું હાથ રે જોડે કે ભલે પગ માં પડે
તું હાથ રે જોડે કે ભલે પગ માં પડે
તું ગમે તે કરે
તું ગમે તે કરે મને ફરક ના પડે
તું ગમે તે કરે મને ફરક ના પડે
તું ગમે તે કરે મને ફરક ના પડે
English version
Aetla badnam thaya mohbbt ma tari
Aetla badnam thaya mohbbt ma tari
Aakhre batavi te okaat re tari
Maniti potani ae nikari dagari
Tane chhodya pachi mare kayam re diwali
Tu khaai ma pade ke bhale aabhe chade
Tu khaai ma pade ke bhale aabhe chade
Tu game te kare
Tu game te kare mane farak na pade
Tu game te kare mane farak na pade
Hato ae samay tyare tane ame chahta
Tari yaado ma ame raat din jaagta
Zindagi ma kyare have jou tari vaat na
Tara lidhe na rahya ghar na ke ghaat na
Taari aakh re rade ke bhale hibka bhare
Taari aakh re rade ke bhale hibka bhare
Tu game te kare
Tu game te kare mane farak na pade
Tu game te kare mane farak na pade
Tu shu samje prem ishwar no roop chhe
Samji na saki tu aenu mane dukh chhe
Rupiya vara re kadi tara na thase
Haath no mel chhe ae kale udi jase
Tu hath re jode ke bhale pag ma pade
Tu hath re jode ke bhale pag ma pade
Tu game te kare
Tu game te kare mane farak na pade
Tu game te kare mane farak na pade
Tu game te kare mane farak na pade