Sunday, 22 December, 2024

Tu Jone Ne Kudarat Jone Lyrics | Aakash Thakor | Jigar Studio

128 Views
Share :
Tu Jone Ne Kudarat Jone Lyrics | Aakash Thakor | Jigar Studio

Tu Jone Ne Kudarat Jone Lyrics | Aakash Thakor | Jigar Studio

128 Views

સૌને ખબર છે દિલ તોડ્યું કોણે
સૌને ખબર છે દિલ તોડ્યું કોણે
સૌને ખબર છે દિલ તોડ્યું કોણે
અરે..જા જારે જા અલી તું જોણે ને કુદરત જોણે
સબંધ તૂટી જ્યો ગોળ ને ધોણે
સબંધ તૂટી જ્યો ગોળ ને ધોણે
અરે..જા જારે જા અલી તું જોણે ને કુદરત જોણે
કોઈ નતું વાલુ તારા થી વધારે
તોયે બેવફા થઇ કેમ મને મારે
બોલ ને છું કરવું છે તારે
થારી થેલી મેલી ભર્યા ભોણે
થારી થેલી મેલી ભર્યા ભોણે
અરે..જા જારે જા અલી તું જોણે ને કુદરત જોણે
હવે તું જોણે ને કુદરત જોણે

આખા ગોમ વચ્ચે લીધી મારી આબરૂ
આ વાત કોણે જઈ ને કરું
બીજા હારે ચાલતું તું તારે લફરું
મને આવીરે નોતી ખબરૂ
નારે કરો જાનું આટલો રૂવાબ
ભગવાન ના ઘેર દેવો પડશે જવાબ
મારી જિંદગીમ લગાડી તે આગ
બોલી ફરી જ્યાં તમે ખરા ટોણે
બોલી ફરી જ્યાં તમે ખરા ટોણે
અરે..જા જારે જા અલી તું જોણે ને કુદરત જોણે
હવે તું જોણે ને મારી માતા જોણે

એકદારો એવો જોજે આવશે
તારે હાથ જોડી કગરવું પડશે
જા તારા કર્યા તું ભોગવશે
અલી માફી તને નહિ મળશે
હવે ભેળા થઇ ને ના કોઈ મતલબ છે
મારા ઉપર ના તારો કોઈ હક છે
મને તો હજુ તારા પર શક છે
હવે પૈણીને ફારોસો ઓણે
તમે પૈણીને ફારોસો ઓણે
અરે..જા જારે જા અલી તું જોણે ને કુદરત જોણે
સૌને ખબર છે દિલ તોડ્યું કોણે
સૌને ખબર છે દિલ તોડ્યું કોણે
અરે..જા જારે જા અલી તું જોણે ને કુદરત જોણે
અલી તું જોણે ને કુદરત જોણે
બેવફા તું જોણે ને કુદરત જોણે

English version

Saune khabar chhe dil todyu kone
Saune khabar chhe dil todyu kone
Sau ne khabar chhe dil todyu kone
Are..jaa jare jaa ali tu jone ne kudarat jone
Sabandh tuti jyo gor ne dhone
Sabandh tuti jyo gor ne dhone
Are..jaa jare jaa ali tu jone ne kudarat jone
Koi natu walu tara thi vadhare
Toye bewafa thai kem mane mare
Bol ne chhu karvu chhe tare
Thari theli meli bharya bhone
Thari theli meli bharya bhone
Are..jaa.jare..jaa ali tu jone ne kudarat jone
Have tu jone ne kudarat jone

Aakha gom vache lidhi mari aabru
Aa vaat kone jai ne karu
Bija hare chaltu tu tare lafru
Mane aavire noti khabru
Nare karo janu aatlo ruvab
Bhagwan na gher devo padse javab
Mari jindagim lagadi te aag
Boli fari jya tame khara tone
Boli fari jya tame khara tone
Are..jaa jare jaa ali tu jone ne kudarat jone
Have tu jone ne mari mata jone

Ekdaro aevo joje aavse
Tare hath jodi kagarvu padse
Jaa tara karya tu bhogvse
Ali maafi tane nahi malse
Have bheda thai ne na koi matlab chhe
Mara upaer na taro koi hak chhe
Mane to haju tara par sak chhe
Have painine faroso aone
Tame parni ne faroso aone
Are..jaa jare jaa ali tu jone ne kudarat jone
Saune khabar chhe dil todyu kone
Saune khabar chhe dil todyu kone
Are..jaa jare jaa ali tu jone ne kudarat jone
Ali tu jone ne kudarat jone
Bewafa tu jone ne kudarat jone

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *