Thursday, 26 December, 2024

Tu Kano Ne Hu Radha Lyrics in Gujarati

185 Views
Share :
Tu Kano Ne Hu Radha Lyrics in Gujarati

Tu Kano Ne Hu Radha Lyrics in Gujarati

185 Views

તને જોઈ અમે ખુશ થઇ જાતા
તને જોઈ અમે ખુશ થઇ જાતા
તુ કાનો ને હું રાધા
સાચું કવતું અમે ભાન ભુલી જાતા
સાચું કવતું અમે ભાન ભુલી જાતા
તુ કાનો ને હું રાધા
હો આંખો મારી સપના તારા
તારા નામથી ચાલે ધબકારા
તારૂ નામ લેતા હરખાય જાતા
તારૂ નામ લેતા હરખાય જાતા
તુ કાનો ને હું રાધા
હો તુ કાનો ને હું રાધા

હો મોરલી તારી ને રાધા હું તારી
તારે નામ કરી જિંદગી અમારી
હો ગોકુળ છોડવાની લાગે છે ત્યારી
મારા માટે એકવાર લેજો વિચારી
હો સમજીલે મારા પ્રેમની ભાષા
તારાથી છે મને ઘણી આશા
ડર લાગે છે મને દૂર થાતા
ડર લાગે છે મને દૂર થાતા
તુ કાનો ને હું રાધા
હો તુ કાનો ને હું રાધા

હો કહીદો ને કાના કયારે તમે આવશો
કેટલી અમને રાહ જોવડાવશો
હો … જોડે લેતા જાવ મને દૂર ના થાશો
બીક લાગે છે કે મને ભુલી જાશો
હો મારા દિલમાં તારો વાસ છે
મને મારા પ્રેમ પર પુરો વિશ્વાસ છે
દૂર થતા આંખે આંશુ આવી જાતા
દૂર થતા આંખે આંશુ આવી જાતા
તુ કાનો ને હું રાધા
તને જોઈ અમે ખુશ થઇ જાતા

તને જોઈ અમે ખુશ થઇ જાતા
તુ કાનો ને હું રાધા
હો તુ કાનો ને હું રાધા
હો તુ કાનો ને હું રાધા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *