Friday, 10 January, 2025

Tu Khush Raheje Ame Jivi Laishu Lyrics in Gujarati

120 Views
Share :
Tu Khush Raheje Ame Jivi Laishu Lyrics in Gujarati

Tu Khush Raheje Ame Jivi Laishu Lyrics in Gujarati

120 Views

હવે પસ્તાવો કરે કઈ ન વળવાનું
હો હો હવે પસ્તાવો કરે કઈ ન વળવાનું
નહિ ફરીથી થાય હવે મળવાનું
તું ખુશ રહેજે અમે જીવી લેશુ
ન કારણ સમજાયું મને છોડવાનું
દિલ તોડેલું ફરી શીદ જોડવાનું
તું ખુશ રહેજે અમે જીવી લેશુ

હો ચઢતી વેળા હતી જે દાડે તારી
એ દાડે પ્રીત ભૂલી મારી
ચઢતી વેળા હતી જે દાડે તારી
એ દાડે પ્રીત ભૂલી મારી
તું ખુશ રહેજે અમે જીવી લેશુ
જા તું ખુશ રહેજે અમે જીવી લેશુ

હો તારા ઘર આગળ રોજ અમે આવતા
તને જોવા ગાડી નું હોર્ન મારતા
હો કોઈ ભાળી જશે નો એ વિચારતા
ના કરું વાર તારા માટે જીવ આલતા
હો તોયે તમે હાલી જ્યાં પારકાના ઘરમાં
ઉતરી ગ્યા મારી નજરમાં
તોયે તમે હાલી જ્યાં પારકાના ઘરમાં
ઉતરી ગ્યા મારી નજરમાં
પણ ખુશ રહેજે અમે જીવી લેશુ
જા જા તું ખુશ રહેજે અમે જીવી લેશુ

હો આદત છે તને મોઢે મીઠું બોલવાની
બેવફા ને હોય શરમ જો ને શાની
હો મને છોડી ને ભલે થઇ તું બીજાની
હૌને ખબર છે તું તો જાન છે જીગાની
હો આવજોને ને જાનું મુસ્યા રહેજો
ફરી મારુ નોમ ના લેજો
આવજોને ને જાનું મુસ્યા રહેજો
ફરી મારુ નોમ ના લેજો
તું ખુશ રહેજે અમે જીવી લેશુ

હવે પસ્તાવો કરે કઈ ન વળવાનું
નહિ ફરીથી થાય હવે મળવાનું
તું ખુશ રહેજે અમે જીવી લેશુ
ન કારણ સમજાયું મને છોડવાનું
દિલ તોડેલું ફરીથી શીદ જોડવાનું
તું ખુશ રહેજે અમે જીવી લેશુ
જા તું ખુશ રહેજે અમે જીવી લેશુ
તું ખુશ રહેજે અમે જીવી લેશુ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *