Monday, 23 December, 2024

Tu Malke Che Lyrics in Gujarati

138 Views
Share :
Tu Malke Che Lyrics in Gujarati

Tu Malke Che Lyrics in Gujarati

138 Views

તું સામુ રે જોઈને મલકે છે
તું સામુ રે જોઈને મલકે છે
તું સામુ રે જોઈને મલકે છે
એટલે જ દિલ મારૂં ધડકે છે

તારી આંખોમાં પ્રેમ છલકે છે
આંખોમાં પ્રેમ છલકે છે
દિલ જોર જોરથી ધડકે છે
ખબર નહિ મને આવું કેમ થાય છે
દિલ તારી બાજુ ખેંચાતું જાય છે

તું સામુ રે જોઈને મલકે છે
સામુ રે જોઈને મલકે છે
એટલે જ દિલ મારૂં ધડકે છે
દિલ જોર જોરથી ધડકે છે

દિલ ને દિલમાં રાખતું
કદી ના પાછું આપશું
જીવ કરતા વધુ સાચવશું
અમે તને બહુ ખુશ રાખશું
મારી સામે જોયા તમને હસતા
ખોલી દીધા અમે પ્રેમના રસ્તા

તું સામુ રે જોઈને મલકે છે
તું સામુ રે જોઈને મલકે છે
એટલે જ દિલ મારૂં ધડકે છે
એટલે જ દિલ મારૂં ધડકે છે

મળ્યા કિસ્મતથી અમને
હવે કેમ દૂર જવા દવ તમને
જે તમને ગમશે એ ગમે અમને
અમે નિભાવશુ પ્રેમના નિયમ ને
એક પળમાં જોઈ લીધા હજારો ખ્વાબ રે
મળી ગયો પોઝિટિવ તમારો જવાબ રે

તું સામુ રે જોઈને મલકે છે
તું સામુ રે જોઈને મલકે છે
એટલે જ દિલ મારૂં ધડકે છે

તારી આંખોમાં પ્રેમ છલકે છે
આંખોમાં પ્રેમ છલકે છે
દિલ જોર જોરથી ધડકે છે
દિલ જોર જોરથી ધડકે છે
એટલે જ દિલ મારૂં ધડકે છે
એટલે જ દિલ મારૂં ધડકે છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *