Tu Mane Bhulija Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Tu Mane Bhulija Lyrics in Gujarati
By Gujju08-06-2023
જિંદગી છે થોડી જીવવાદે મને
શ્વાસ થોડા બાકી છે રહેવાદે હવે
હો જિંદગી છે થોડી જીવવાદે મને
શ્વાસ થોડા બાકી છે રહેવાદે હવે
હુ તારી યાદોનો બોઝ સહી નઈ શકુ
એટલેજ કહુછુ હુ હવે નઈ મળુ
ફરી નઈ મળુ
તુ મને ભૂલીજા હુ તને ભૂલી જવ
હા તુ મને ભૂલીજા હુ તને ભૂલી જવ
જિંદગી છે થોડી જીવવાદે મને
શ્વાસ થોડા બાકી છે રહેવાદે હવે
હો કિસ્મતના ખેલ આ કેવા રચ્યા
ખોટા સરનામે અમે આવી રે ચડ્યા
હો વર્ષો વીત્યાને દિવસો ગયા
જોઈ તને આજ મારા આંશુ રે વહ્યા
હો સાથ તારો હું હવે દઈ ના શકું
હાથમા હાથ હવે લઇ ના શકુ
એટલે કહુ
તુ મને ભૂલીજા હુ તને ભૂલી જવ
હા તુ મને ભૂલીજા હુ તને ભૂલી જવ
જિંદગી છે થોડી જીવવાદે મને
શ્વાસ થોડા બાકી છે રહેવાદે હવે
હો દિલને દિલાસા અમે દેતા રે રહ્યા
નથી તુ નસીબમા કહેતા રે રહ્યા
હો જીતેલી બાજી અમે હારી રે ગયા
પ્રેમમા રમત તમે રમી રે ગયા
હો દગો દીધો પ્રેમમા હું ભૂલી નઈ શકુ
દર્દ હવે દિલનુ હું સહી નઈ શકુ
એટલે કહુ
તુ મને ભૂલીજા હુ તને ભૂલી જવ
હા તુ મને ભૂલીજા હુ તને ભૂલી જવ
હા તુ મને ભૂલીજા હુ તને ભૂલી જવ