Saturday, 23 November, 2024

Tu Mane Game Lyrics in Gujarati

334 Views
Share :
Tu Mane Game Lyrics in Gujarati

Tu Mane Game Lyrics in Gujarati

334 Views

એ તારૂં ગોરૂં ગોરૂં મુખ જોઈ આંખડી ઠરે છે
મારી આંખડી ઠરે છે
એક તું મને ગમે છે જાનુ તું મને ગમે છે
તું મને ગમે છે જાનુ તું મને ગમે છે

તું મને ગમે છે મારા રૂદિયે રમે છે
તું મને ગમે છે જીગા રૂદિયે રમે છે

તારૂં રૂપાળું રૂપ મને પાગલ કરે છે
પાગલ કરે છે
એક તું મને ગમે છે દીકુ તું મને ગમે છે
તું મને ગમે છે દીકુ તું મને ગમે છે

અરે બોલી દે સાંવરિયો બની જા તું મારી
જીવું છું લઈને હું તો આશા એક તારી

પિયુ તું નિભાવજે આ પ્રીતડી અમારી
આપી દઉ તમને હું જિંદગી આ મારી

હો તારા મીઠા મીઠા
એ તારા મીઠા મીઠા બોલ સાજન બઉ મને ગમે છે
બઉ મને ગમે છે
એક તું મને ગમે છે જાનુ તું મને ગમે છે
તું મને ગમે છે દીકુ તું મને ગમે છે

હામુ આપુ વાયદો ને દલનો દિલાસો
કદી ના કરશો પિયુ પ્રેમ તમે કાચો
ખરા ને ખોટાનો આજે કરી દઉ ખુલાસો
જીવથી વધારે તને પ્રેમ કરૂ હાચો

હે મારા સાજન તારો
મારા સાજન તારો સથવારો બઉ મને ગમે છે
બઉ મને ગમે છે
એક તું મને ગમે છે સાજન તું મને ગમે છે
તું મને ગમે છે સાજન તું મને ગમે છે

એ તારૂં ગોરૂં ગોરૂં મુખ જોઈ આંખડી ઠરે છે
મારી આંખડી ઠરે છે
એક તું મને ગમે છે જાનુ તું મને ગમે છે
તું મને ગમે છે સાજન તું મને ગમે છે
તું મને ગમે છે જાનુ તું મને ગમે છે
તું મને ગમે છે સાજન તું મને ગમે છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *