Tu Mane Meli Gayi Lyrics in Gujarati
By-Gujju26-05-2023
Tu Mane Meli Gayi Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો..પ્રેમ મેં કર્યો હતો તને હાચા દિલ થી
હો હો હો
પ્રેમ મેં કર્યો હતો તને હાચા દિલ થી
ચાહતો હતો તને વધુ મારા જીવ થી
હો દિલ માં રહી ને તું દિલ તોડી ગઈ
ખરા રે ટાણે મારો સાથ છોડી ગઈ
દિલ માં રહી ને મારું દિલ તોડી ગઈ
ખરા રે ટાણે મારો સાથ છોડી ગઈ
મારો સાથ છોડી ગઈ
હો કોના રે સહારે તું મને મેલી ગઈ
હો કોના રે સહારે તું મને મેલી ગઈ
હો પ્રેમ મેં કર્યો હતો હાચા દિલ થી
ચાહતો હતો તને વધુ મારા જીવ થી
હો તું હતી જિંદગી તું હતી બંદગી
તું હતી પેહલી મોહબ્બત મારી
હો તું હતી જિંદગી તું હતી બંદગી
તું હતી પેહલી મોહબ્બત મારી
મોહબ્બત મારી
હો દર્દ જુદાઈ તું મને આપી ગઈ
ખરા રે ટાણે મારો સાથ છોડી ગઈ
દર્દ જુદાઈ તું મને આપી ગઈ
ખરા રે ટાણે મારો સાથ છોડી ગઈ
મારો સાથ છોડી ગઈ
હો કોના રે સહારે તું મને મેલી ગઈ
હો કોના રે સહારે તું મને મેલી ગઈ
હો પ્રેમ મેં કર્યો હતો તને હાચા દિલ થી
ચાહતો હતો તને વધુ મારા જીવ થી
હો વફા ના બદલે વફા નથી મળતી
ઓ રે વિધાતા તારી કેવી છે મરજી
હો વફા ના બદલે વફા નથી મળતી
ઓ રે વિધાતા તારી કેવી છે મરજી
કેવી છે મરજી
હો મારી રે થઈને તું મારી ના રહી
ખરા રે ટાણે મારો સાથ છોડી ગઈ
મારી રે થઈને તું મારી ના રહી
ખરા રે ટાણે મારો સાથ છોડી ગઈ
મારો સાથ છોડી ગઈ
હો કોના રે સહારે તું મને મેલી ગઈ
હો કોના રે સહારે તું મને મેલી ગઈ
હો પ્રેમ મેં કર્યો હતો તને હાચા દિલ થી
ચાહતો હતો તને વધુ મારા જીવ થી
હો દરેએક વાત માં તુજ એહસાસ માં
આંખો રડે છે મારી તારી રે યાદ માં
હો દરેએક વાત માં તુજ એહસાસ માં
આંખો રડે છે મારી તારી રે યાદ માં
તારી રે યાદ માં
હો હસ્તી આંખો ને તું રડાવી ગઈ
ખરા રે ટાણે મારો સાથ છોડી ગઈ
હસ્તી રે આંખો ને તું રડાવી ગઈ
ખરા રે ટાણે મારો સાથ છોડી ગઈ
મારો સાથ છોડી ગઈ
હો કોના રે સહારે તું મને મેલી ગઈ
હો કોના રે સહારે તું મને મેલી ગઈ
હો કોના રે સહારે તું મને મેલી ગઈ
હો કોના રે સહારે તું મને મેલી ગઈ