Tu Mane Yaad Rakhje Hu Tane Yaad Rakhis Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Tu Mane Yaad Rakhje Hu Tane Yaad Rakhis Lyrics in Gujarati
By Gujju08-06-2023
મારી હાચી પ્રીત ના મોલ ના જાણ્યા
હો હો મારી હાચી પ્રીત ના મોલ ના જાણ્યા
પલ માં રે કીધા અજાણ્યા
મારી હાચી પ્રીત ના મોલ ના જાણ્યા
પલ માં રે કીધા અજાણ્યા
હજુ તારા દિલમાં જો પ્રેમ હોય તો
જાનુ તારા દિલમાં જો પ્રેમ હોય તો
તું મને યાદ રાખજે
હું તને યાદ રાખીશ
તું મને યાદ રાખજે
હું તને યાદ રાખીશ
મારી હાચી પ્રીત ના મોલ ના જાણ્યા
પરદેશી પ્રીતમ હારે ચાલ્યા ગયા તમે
દિલ મારુ રોજ યાદ કરશે તને
હો હો હો પરદેશી પ્રીતમ હારે ચાલ્યા ગયા તમે
દિલ મારુ રોજ યાદ કરશે તને
કરવી હતી બેવફાઈ તારે જો બેવફા
કેમ મારી હારે દિલ તે જોડ્યું હશે
કેમ મારી હારે દિલ તે જોડ્યું હશે
મારા પ્રેમ ના કરી પારખા
તેતો પલ માં કરી દીધો છેટો
ધઉં ના પ્રેમ ના કરી પારખા
તેતો પલ માં કરી દીધો છેટો
હજુ તારા દિલમાં જો પ્રેમ હોય તો
જાનુ તારા દિલ માં જો પ્રેમ હોય તો
તું મને યાદ રાખજે
હું તને યાદ રાખીશ
તું મને યાદ રાખજે
હું તને યાદ રાખીશ
મારી હાચી પ્રીત ના મોલ ના જાણ્યા
પલ માં રે કીધા અજાણ્યા
હૂતો હમજ્યો તો જાનુ ભેળા રહીશુ
નોતી ખબર એક દી વેગડા થઇ શું
હો હો હો હૂતો હમજ્યો તો જાનુ ભેળા રહીશુ
નોતી ખબર એક દી વેગડા થઇ શું
તારા દીધેલા ઘાવ હૂતો સહુ છું
તોયે તારા માટે હારી દુઆ હું કરું શું
તોયે તારા માટે હારી દુઆ હું કરું શું
તારો પ્રેમ કદી ભુલાશે નહિ ને
યાદો ને વિશ્રાસે નઈ
તારો પ્રેમ કદી ભુલાશે નઈ
યાદો ને વિશ્રાસે નઈ
હજુ તારા દિલ માં જો પ્રેમ હોય તો
જાનુ તારા દિલમાં જો પ્રેમ હોય તો
તું મને યાદ રાખજે
હું તને યાદ રાખીશ
તું મને યાદ રાખજે
હું તને યાદ રાખીશ
હવે તું તારું ધ્યાન રાખજે
હું મારુ ધ્યાન રાખીશ
જાનુ તું તારું ધ્યાન રાખજે
હું મારુ ધ્યાન રાખીશ