Monday, 23 December, 2024

Tu Mara Mate Bav Lucky Che Lyrics in Gujarati

114 Views
Share :
Tu Mara Mate Bav Lucky Che Lyrics in Gujarati

Tu Mara Mate Bav Lucky Che Lyrics in Gujarati

114 Views

દિલ થી તને કવ તું મારા માટે બઉ લકી છે
સાચું તને કવ તું મારા માટે બઉ લકી છે
અલી છોડી ને ક્યાં નહિ જવ તું મારા માટે બઉ લકી છે
મારા જીવન માં આવ્યા છો તમે લઇને ખુશીયો હજાર
જોયેલા સપના પુરા થયા છે જ્યાર થી મળી તું યાર
તું મારા માટે બઉ લકી છે
દિલ થી તને કવ તું મારા માટે બઉ લકી છે
જીવન સાથી તું મારા માટે બઉ લકી છે

મહોબ્બત ના માર્ગે મળ્યા છો મુજને
માનું છું ખુદને બઉ નસીબ દાર
ના ધારેલું ના વિચારેલું પલમા મને બધું મળી ગયું યાર
જ્યાર થી મળ્યો છે તારો સાથી મુજને જોને યાર
નવા જીવન ની થઇ છે આજે મારે નવી શરૂઆત
તું મારા માટે બઉ લકી છે
દિલ થી તને કવ તું મારા માટે બઉ લકી છે
સાથી તું મારા માટે બઉ બઉ લકી છે

તું મળીને ના બીજી કોઈ જરૂર છે
ભગવાન પાસે દિલ કાંઈ ના માંગે
દુઆ છે એટલી પ્રેમ ને મારા જોજે કોઈ ની નજર ના લાગે
આવે તે પ્રેમ લખ્યો જીવન માં વિધાતા તારો આભાર
પ્યાર એવો મળ્યો આભવ માં મુજને કે જિંદગી બદલાઈ યાર
તું મારા માટે બઉ લકી છે
દિલ થી તને કવ તું મારા માટે બઉ લકી છે
સાચું તને કહું તું મારા માટે બઉ લકી છે
જીવન સાથી તું મારા માટે બઉ લકી છે
અલી ઓ તું મારા માટે બઉ લકી છે
ઓ સાથી તું મારા માટે બઉ બઉ લકી છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *