Sunday, 22 December, 2024

Tu Mari Kismat Maa Nathi Lyrics | Nitin Barot

131 Views
Share :
Tu Mari Kismat Maa Nathi Lyrics | Nitin Barot

Tu Mari Kismat Maa Nathi Lyrics | Nitin Barot

131 Views

હો પ્રેમ ભરી નજરે જોવું નથી
હો પ્રેમ ભરી નજરે જોવું નથી
તને યાદ કરીને રોવું નથી
તું મારી કિસ્મત માં નથી

માની જાય એવું કાંઈ કેવું નથી
દીધેલું પાછું મારે લેવું નથી
તું મારી કિસ્મત માં નથી

હો નથી મળતી રાશિ કે હાથ ની રેખા
જન્માક્ષર ના કેવા લેખા જોખા
હો નથી મળતી રાશિ કે હાથ ની રેખા
જન્માક્ષર ના કેવા લેખા જોખા
તું મારી કિસ્મત માં નથી

હો પ્રેમ ભરી નજરે જોવું નથી
તને યાદ કરીને રોવું નથી
તું મારી કિસ્મત માં નથી
તું મારી કિસ્મત માં નથી

હો પ્રેમ નો સાથ કોનો મળશે હાથ
લખેશે વિધાતા જન્મતા ની સાથે
હો માનું છું એ વાત તોયે છૂટે સાથ
મળે છે મુસાફિર થઇ ને જે વાટે

પ્રેમ ના ચોઘડિયે શુભ અને લાભ
કોણ અહીં સાંભળે દિલ નો વિલાપ
પ્રેમ ના ચોઘડિયે શુભ અમે લાભ
કોણ અહીં સાંભળે દિલ નો વિલાપ
તું મારી કિસ્મત માં નથી

પ્રેમ ભરી નજરે જોવું નથી
તને યાદ કરીને રોવું નથી
તું મારી કિસ્મત માં નથી
તું મારી કિસ્મત માં નથી

ભૂલી જાસુ યાર કોઈ હતો પ્યાર
ફરી મળવું એ મારા હાથ માં નથી
અફસોસ રહશે યાર ફરી છું લાચાર
વિશ્વાસ કોઈ ની વાત માં નથી

તારી દુનિયા માં તું આઝાદ છે
ના કરવી મારે કોઈ ફરિયાદ છે
તારી દુનિયા માં તું આઝાદ છે
ના કરવી મારે કોઈ ફરિયાદ છે
તું મારી કિસ્મત માં નથી

પ્રેમ ભરી નજરે જોવું નથી
તને યાદ કરીને રોવું નથી
તું મારી કિસ્મત માં નથી
તું મારી કિસ્મત માં નથી
તું મારી કિસ્મત માં નથી

English version

Ho prem bhari najre jovu nathi
Ho prem bhari najre jovu nathi
Tane yaad karine rovu nathi
Tu mari kismat ma nathi

Mani jaay aevu kaai kevi nathi
Didhelu pachu mare levu nathi
Tu mari kismat ma nathi

Ho nathi malti rasi ke hath ni rekha
Janmaaksar na keva lekha jokha
Ho nathi malti rasi ke hath ni rekha
Janmaaksar na keva lekha jokha
Tu mari kismat ma nathi

Ho prem bhari najre jovu nathi
Tane yaad karine rovu nathi
Tu mari kismat ma nathi
Tu mari kismat ma nathi

Ho prem no sath kono malse hath
Lakhese vidhata janamta ni sathe
Ho manu chhu ae vaat toye chhute sath
Male chhe musafir thai ne je vate

Prem na choghadiye subh ane laabh
Kon ahi sambhde dil no vilap
Prem na choghadiye subh ane laabh
Kon ahi sambhde dil no vilap
Tu mari kismat ma nathi

Prem bhari najre jovu nathi
Tane yaad karine rovu nathi
Tu mari kismat ma nathi
Tu mari kismat ma nathi

Bhuli jasu yaar koi hato pyar
Fari malvu ae mara hath ma nathi
Afsos rahse yaar fari chhu lachar
Vishwas koi ni vaat ma nathi

Tari duniya ma tu aajad chhe
Na karvi mare koi fariyad chhe
Tari duniya ma tu aajad chhe
Na karvi mare koi fariyad chhe
Tu mari kismat ma nathi

Prem bhari najre jovu nathi
Tane yaad karine rovu nathi
Tu mari kismat ma nathi
Tu mari kismat ma nathi
Tu mari kismat ma nathi

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *