Tu Mari Kuldevi Re Mari Chamund Maa Lyrics in Gujarati
By-Gujju10-05-2023
1168 Views
Tu Mari Kuldevi Re Mari Chamund Maa Lyrics in Gujarati
By Gujju10-05-2023
1168 Views
એ તું મારી કુળદેવી રે મારી ચામુંડ માં
એ નમુ નમુ કુળદેવી રે મારી ચામુંડ માં
હો માયા તારી મીઠી હાકર જેવી રે મારી ચામુંડ માં
હો માયા તારી મીઠી હાકર જેવી રે મારી ચામુંડ માં
એ તું મારી કુળદેવી રે મારી ચામુંડ માં
એ નમુ નમુ કુળદેવી રે મારી ચામુંડ માં
હો સાદ રે કરૂ ત્યાં માડી દોડી રે આવતી
પુત્ર પરિવાર સદા સુખી રે રાખતી
મારા રે કુળમાં તે કર્યું છે અજવાળું
કેમ કરી ભુલુ માં હું અહેસાન તારૂ
હો દયા સદાય રાખજો એવી ન એવી રે મારી ચામુંડ માં
દયા સદાય રાખજો એવી ન એવી રે મારી ચામુંડ માં
એ તું મારી કુળદેવી રે મારી ચામુંડ માં
એ નમુ નમુ કુળદેવી રે મારી ચામુંડ માં




















































