Sunday, 22 December, 2024

Tu Mari Nai To Koini Nai Lyrics in Gujarati

248 Views
Share :
Tu Mari Nai To Koini Nai Lyrics in Gujarati

Tu Mari Nai To Koini Nai Lyrics in Gujarati

248 Views

હો હું તને ભુલી જાવ કદી નઈ થાઈ
હો તું મને ભુલી જાય એવું નઈ થાઈ
હો હું તને ભુલી જાવ કદી નઈ થાઈ
હો તું મને ભુલી જાય એવું નઈ થાઈ
જીવ ભલે લેવો પડે જીવ ભલે દેવો પડે
જીવ ભલે લેવો પડે જીવ ભલે દેવો પડે
એટલું રાખજે યાદ
તું મારી નઈ તો કોઈની નઈ
તું મારી નઈ તો કોઈની નઈ

હો હું તને ભુલી જાવ કદી નઈ થાઈ
તું મને ભુલી જાય એવું નઈ થાઈ
જીવ ભલે લેવો પડે જીવ ભલે દેવો પડે
જીવ ભલે લેવો પડે જીવ ભલે દેવો પડે
એટલું રાખજે યાદ
તું મારી નઈ તો કોઈની નઈ
તું મારી નઈ તો કોઈની નઈ
તું મારી નઈ તો કોઈની નઈ

હો જીગરના ટુકડા જેમ તને હાચવીતી
મારા માટે રાતોની રાત જગતીતી
હે મારા જીગરના ટુકડા જેમ તને હાચવીતી
મારા માટે રાતોની રાત જગતીતી
ભલે લગન ના થાઈ જોન મારી પાછી જાય
ભલે લગન ના થાઈ જોન મારી પાછી જાય
એટલું રાખજે યાદ
તું મારી નઈ તો કોઈની નઈ
તું મારી નઈ તો કોઈની નઈ
તું મારી નઈ તો બીજાની નઈ

હો જીવવા મરવાનો થઇ જાય ફેંસલો
તને લઈને જઈશ નઈ મરૂ હૂતો એકલો
હો જીવવા મરવાનો જાનુ થઇ જાય ફેંસલો
તને લઈને જઈશ નઈ મરૂ હૂતો એકલો
હો ના કરી દિલની વાત છુટી ગયો રે સાથ
ના કરી દિલની વાત છુટી ગયો રે સાથ
કરશે દુનિયા યાદ
તું મારી નઈ તો કોઈની નઈ
તું મારી નઈ તો કોઈની નઈ
તું મારી નઈ તો બીજાની નઈ

હો હું તને ભુલી જાવ કદી નઈ થાઈ
હો તું મને ભુલી જાય એવું નઈ થાઈ
જીવ ભલે લેવો પડે જીવ ભલે દેવો પડે
જીવ ભલે લેવો પડે જીવ ભલે દેવો પડે
એટલું રાખજે યાદ
તું મારી નઈ તો કોઈની નઈ
તું મારી નઈ તો કોઈની નઈ
તું મારી નઈ તો કોઈની નઈ
તું મારી નઈ તો કોઈની નઈ
તું મારી નઈ તો કોઈની નઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *