Monday, 23 December, 2024

Tu Ne Hoon Lyrics | Darshan Raval | Romance Complicated

139 Views
Share :
Tu Ne Hoon Lyrics | Darshan Raval | Romance Complicated

Tu Ne Hoon Lyrics | Darshan Raval | Romance Complicated

139 Views

આશિક કહો કે પ્રેમી કહો
કે પાગલ કહો કે દીવાનો
આશિક કહો કે પ્રેમી કહો
કે પાગલ કહો કે દીવાનો

આશિક કહો કે પ્રેમી કહો
કે પાગલ કહો કે દીવાનો
આશિક કહો કે પ્રેમી કહો
કે પાગલ કહો, કે દીવાનો
અરે જેવો ભી, જેનો ભી
કેવો ભી તારો છું
તુ હું તુ ને હું
તુ હું તુ ને હું

તારા આંખનુ કાજળ બનું
તારા હસવાનું કારણ બનું
તારાઓથી તારૂ નામ લખી દઉ
તારા આંખનુ કાજળ બનું
તારા હસવાનું કારણ બનું
સાપનોમાં તારો હું સાથ સજી દઉં

ગીરી-વીરી રાતોમાં
સૂની-સૂની વાતોમાં તું ને હું
ગીરી-વીરી રાતોમાં
સૂની-સૂની વાતોમાં તું ને હું

આશિક કહો કે પ્રેમી
પાગલ કહો કે દીવાનો
આશિક કહો કે પ્રેમી કહો
કે પાગલ કહો કે દીવાનો
અરે જેવો ભી, જેનો ભી
કેવો ભી તારો છું

અરે ભાઈ હવે કઈ દેશી થઇ જાય
હે જી, જી રે
હે જી, જી રે

આશિક કહો કે પ્રેમી કહો
કે પાગલ કહો, કે દીવાનો
આશિક કહો કે પ્રેમી કહો
કે પાગલ કહો, કે દીવાનો
આશિક કહો કે પ્રેમી કહો
કે પાગલ કહો, કે દીવાનો
અરે જેવો ભી, જેનો ભી, કેવો ભી તારો છું
જેવો ભી, જેનો ભી, કેવો ભી તારો છું, તારો છું
તારો છું
તુ ને હું.

English version

Ashiq kaho ke premi kaho
Ke pagal kaho ke dewaano
Ashiq kaho ke premi kaho
Ke pagal kaho ke dewaano

Ashiq kaho ke premi kaho
Ke pagal kaho ke dewaano
Ashiq kaho ke premi kaho
Ke pagal kaho ke dewaano
Are jevo bhi, jeno bhi
Kevo bhi taro chhu
Tu, hoon tu ne hoon
Tu, hoon tu ne hoon

Tara ankhnu kajad banu
Tara hasvanu karan banu
Tarao thi taru nam lakhi dau
Tara ankhnu kajad banu
Tara hasvanu karan banu
Sapnoma taro hu sath saji dav

Giri viri ratoma
Suni suni vatoma tu ne hoon
Giri viri ratoma
Suni suni vatoma tu ne hoon

Ashiq kaho ke premi
Pagal kaho ke dewano
Ashiq kaho ke premi kaho
Ke pagal kaho ke dewaano
Are jevo bhi, jeno bhi
Kevo bhi taro chu

Are bhai have kai desi thai jay
He ji, ji re
He ji, ji re

Ashiq kaho ke premi kaho
Ke pagal kaho ke dewaano
Ashiq kaho ke premi kaho
Ke pagal kaho ke dewaano
Ashiq kaho ke premi kaho
Ke pagal kaho ke dewaano
Are jevo bhi, jeno bhi, kevo bhi taro chhu
Jevo bhi, jeno bhi, kevo bhi taro chhu
Taro chu
Tu ne hoon.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *