Friday, 20 September, 2024

Tu Nikadi Dagabaj Lyrics in Gujarati

111 Views
Share :
Tu Nikadi Dagabaj Lyrics in Gujarati

Tu Nikadi Dagabaj Lyrics in Gujarati

111 Views

મારુ દલડું રોવે આજ રે
મારુ દલડું રોવે આજ રે
તું નીકળી દગાબાજ રે
મારુ દલડું રોવે આજ રે
તું નીકળી દગાબાજ રે
હે ખોટો કર્યો  વિશ્વાસ રે
રાખીતી તારી આશ રે
ખોટો કર્યો વિશ્વાસ રે
રાખીતી તારી આશ રે
મારુ દલડું રોવે આજ રે
તું નીકળી દગાબાજ રે
હો મારુ દલડું રોવે આજ રે
તું નીકળી દગાબાજ રે

હો તારા લવલેટર મેતો ચૂલે બાળી નાખ્યા
હાથે ચીતરેલા તારા નોમ ભૂસી નાખ્યા
હો દિલમાં જેને રાખ્યા કાંટા બની એતો ખૂસ્યા
હવે કોઈ નિશાન હમ ખાવા નથી રાખ્યા
હે તડપુશુ દિવસ રાત રે
કરું દિલની કોને વાત રે
તડપુશુ દિવસ રાત રે
કરું દિલની કોને વાત રે
મારુ દલડું રોવે આજ રે
તું નીકળી દગાબાજ રે
હો મારુ દલડું રોવે આજ રે
તું નીકળી દગાબાજ રે

હો જાનુ બકુ દીકુ કઈ અમને લૂંટી લીધા
ખોટા રે દિલાસા તમે પ્રેમમા રે દીધા
હો પોતાના રે જાણી અમે ભરોંચા રે કીધા
ક્યાં રે જનમનાં તમે બદલા આવા લીધી
હે સહેવાતા  નથી દિલ  ને તે ક્યા એવા ઘાવ રે
સહેવાતા  નથી દિલ  ને તે ક્યા એવા ઘાવ રે
મારુ દલડું રોવે આજ રે
તું નીકળી દગાબાજ રે
હો મારુ દલડું રોવે આજ રે
તું નીકળી દગાબાજ રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *