Tu Tarase Prem Maate Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Tu Tarase Prem Maate Lyrics in Gujarati
By Gujju01-06-2023
હો મારા પ્રેમને ઠુકરાવી અપમાન તે કર્યું
હો મારા પ્રેમને ઠુકરાવી અપમાન તે કર્યું
મારા પ્રેમને ઠુકરાવી અપમાન તે કર્યું
તું તરસે પ્રેમ માટે તને હું નહીં મળું
હો મારા દિલને સળગાવી રાખ તે કર્યું
તું તરસે પ્રેમ માટે તને હું નહીં મળું
હો જા તને નઈ મળું જા હું નઈ મળું
જા તને નઈ મળું જા હું નઈ મળું
મારૂ દિલ દુભાવીને તને શું મળ્યું
દિલ દુભાવીને તને શું મળ્યું
દર્દ આ જુદાઇનું મુજને મળ્યું
તું તરસે પ્રેમ માટે તને હું નહીં મળું
હો તું તરસે પ્રેમ માટે તને હું નહીં મળું
હો મને છોડીને જાનુ ભલે તું ખુશ છે
પણ મને તારો પ્રેમ મને હજુયે મહેસુસ છે
હો હો હો જિંદગીમાં જાનુ મને બધી વાતે સુખ છે
પણ દિલ તોડ્યું તેતો એનું મને દુઃખ છે
હો જા તને નઈ મળું જા હું નઈ મળું
જા તને નઈ મળું જા હું નઈ મળું
હો તારા પગલામાં મેં પગલું મેં ભર્યું
તારા પગલામાં મેં પગલું મેં ભર્યું
તોય કેમ તે છેવટે કેમ મોઢું ફેરવ્યું
તું તરસે પ્રેમ માટે તને હું નહીં મળું
હો તું તરસે પ્રેમ માટે તને હું નહીં મળું
હો એક એક દાડો તારો થાશે વરહ જેવો
ત્યારે હમજાસે તને ગમ હોઈ કેવો
હો મારા જોડે રહેવાની પડી તને ટેવો
યાદ કરીશ તો થાશે નોતો જેવો તેવો
હો જા તને નઈ મળું જા હું નઈ મળું
જા તને નઈ મળું જા હું નઈ મળું
તને સમજાશે ત્યારે થઇ જાશે મોડું
તને સમજાશે ત્યારે થઇ જાશે મોડું
દિવસને રાત તને આવશે રોડુ
તું તરસે પ્રેમ માટે તને હું નહીં મળું
હો જા તને નઈ મળું જા હું નઈ મળું
જા તને નઈ મળું જા હું નઈ મળું
હો જા તને નઈ મળું જા હું નઈ મળું
જા તને નઈ મળું જા હું નઈ મળું
તું તરસે પ્રેમ માટે તને હું નહીં મળું
તને નઈ મળું જા હું નઈ મળું