Monday, 23 December, 2024

Tu To Bhuli Jais Hu Kadi Nai Bhuli Lyrics in Gujarati

125 Views
Share :
Tu To Bhuli Jais Hu Kadi Nai Bhuli Lyrics in Gujarati

Tu To Bhuli Jais Hu Kadi Nai Bhuli Lyrics in Gujarati

125 Views

આંખો મળી ને થઇ ગઈ ચાર
આંખો મળી ને થઇ ગઈ ચાર
કરી ને પ્યાર તમે ભૂલી ગયા યાર
તું તો ભૂલી જઈશ હું કદી નઈ ભૂલું
તું તો ભૂલી જઈશ હું કદી નઈ ભૂલું
સુવીતે છે મને તમારા વગર
તમે નથી કર્યો પ્યાર તમને શું ખબર
ભલે જીવી લઈશુ અમે જેમ તેમ
તું તો ભૂલી જઈશ હું કદી નઈ ભૂલું
તું તો ભૂલી જઈશ હું કદી નઈ ભૂલુ

ખુશીયો બધી કરી હતી તારે નામ
તને સાચવેલું મારે આવ્યું નહિ કામ
ખુશીયો બધી કરી હતી તારે નામ
તને સાચવેલું મારે આવ્યું નહિ કામ
પ્રેમ ની મારી તે કરી ના કદર
લાગણી ની મારી તને થઇ ના અશર
હું રહી લઇસ ગમે તેમ
તું તો ભૂલી જઈશ હું કદી નઈ ભૂલું
તું તો ભૂલી જઈશ હું કદી નઈ ભૂલું

લોકો ની વાતો મા આવી તું ગઈ
સમજવામા મને કઈ ભૂલ તારી થઇ
લોકો ની વાતો મા આવી તું ગઈ
સમજવામા મને કઈ ભૂલ તારી થઇ
સાચું સમજાશે ત્યારે હસુ બહુ દૂર
જીવવું પડશે થઇ ને મજબુર
પૂછું ખુદા ને આમ કેમ
તું તો ભૂલી જઈશ હું કદી નઈ ભૂલું
તું તો ભૂલી જઈશ હું કદી નઈ ભૂલું
તું તો ભૂલી જઈશ હું કદી નઈ ભૂલું

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *