Monday, 23 December, 2024

Tu To Mane Bau Game Chhe Lyrics in Gujarati

174 Views
Share :
Tu To Mane Bau Game Chhe Lyrics in Gujarati

Tu To Mane Bau Game Chhe Lyrics in Gujarati

174 Views

હો સાડી પેરો ત્યારે અમને ઘાયલ રે કરોશો
હો સાડી પેરો ત્યારે અમને ઘાયલ રે કરોશો
જીન્સ ટીશર્ટમાં તમે કમાલ રે લાગોશો
હાંચુ ક્વછુ તમે ગજબ રે લાગોશો
એ હું તો તને ગમુ કે ના ગમું હે તું તો મને બઉ ગમે છે
હે દલડું તારૂ મને દયદે હે તું તો મને બઉ ગમે છે
હો સાડી પેરો ત્યારે અમને ઘાયલ રે કરોશો
જીન્સ ટીશર્ટમાં તમે કમાલ રે લાગોશો

હો રૂપનો કટકો તમે ગોમમાં નવા લાગોશો
માથે સિંદૂર નહીં નક્કી કુંવારા લાગોશો
હો રોઝ તમે મારા સપના માં આવોશો
એતો કયો ક્યારે ઘરવાળી થઈને આવશો
એ હું તો તને ગમુ કે ના ગમું હે તું તો મને બઉ ગમે છે
ના હોયતો એ બાજુ વાળીને પુછી લેજે
હે તું તો મને બઉ ગમે છે
હો સાડી પેરો ત્યારે અમને ઘાયલ રે કરોશો
જીન્સ ટીશર્ટમાં તમે કમાલ રે લાગોશો

હો પહેલી અજરનો તમે પહેલો મારો પ્રેમશો
હાંચુ કવતો મારા દિલનો ધબકારોશો
હો ક્યારે તું હા કે જોડી આવું જાન રે

પરણી લઈ જવ તને મારા ઘરના બારણે
એ હું તો તને ગમુ કે ના ગમું હે તું તો મને બઉ ગમે છે
 ના હોયતો આંખના ઈશરે મને કયદે
એ હું પણ તને બઉ ગમું છુ
હો સાડી પેરો ત્યારે અમને ઘાયલ રે કરોશો
જીન્સ ટીશર્ટમાં તમે કમાલ રે લાગોશો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *