Friday, 27 December, 2024

Udi Patang Lyrics in Gujarati

175 Views
Share :
Udi Patang Lyrics in Gujarati

Udi Patang Lyrics in Gujarati

175 Views

હે ઉડી આકાશે મારી
ઉડી આકાશે મારી
ઉડી ઉડી મારી ઉડી પતંગ
હે ઉડી પતંગ
અલ્યા આકાશે ચગવા લાગી પતંગ

ઉડી ઉડી મારી
ઉડી ઉડી મારી
ઉડી ઉડી મારી ઉડી પતંગ
અલ્યા ઉડી પતંગ
આકાશે ચગવા લાગી પતંગ

હે ગાંધીનગરથી આયી પતંગ
અલ્યા લાલ પીળા રંગી આયી પતંગ
છોકરા પકડવા દોડ્યા પતંગ
અલ્યા છોકરા પકડવા દોડ્યા પતંગ ,પતંગ

હે ઉડી ઉડી મારી
ઉડી ઉડી મારી
ઉડી ઉડી મારી ઉડી પતંગ
અલ્યા ઉડી પતંગ
એ આકાશે ચગવા લાગી પતંગ
ભઈ આકાશમાં ઉડવા લાગી પતંગ ,પતંગ

એ લપેટ લપેટ જાનુ
લપેટ લપેટ જાનુ
લપેટ લપેટ જાનુ
લપેટ જાનુ
અલી લપેટ જાનુ
હે તારા ભઈનો પતંગ મેં કાપ્યો જાનુ ,જાનુ

એ ઉંધીયું રે ખાધું જલેબી ખાધી શેરડી રે ખાધી
ખાધા ચીક્કીને બોર
ખાધા ચીક્કીને બોર
પછી આકાશે ઉડાડી મેં તો પતંગ

હે અમદાવાદથી આયી પતંગ
હે ઉડતીને લોટતી આયી પતંગ
હે લાલ પીળા રંગી આયી પતંગ
અલ્યા છોકરા પકડવા દોડ્યા પતંગ

હે ઉડી ઉડી મારી
ઉડી ઉડી મારી
ઉડી ઉડી મારી ઉડી પતંગ
અલ્યા ઉડી પતંગ
અલ્યા આકાશમાં ઉડવા લાગી પતંગ ,પતંગ
હે પેલા ધાબામાં ચગવા લાગી પતંગ

એ સાંકળ આઠ લાયા ગેંડા રે ટૂ લાયો
સુરતી માજા લાયો લાયો અગ્નિ
લાયો અગ્નિ દોરી
પછી સુરતમાં જઈને રંગાઈ દોરી

ચાંદદાર ચકાઈ ચાપટ ચકાઈ
ટોપી રે પેરી પર્યા ચચમાં
મેં તો પર્યા ચચમાં
પછી જાનુના કાકાની કાપી પતંગ

હે ખેરાલુ ગોમથી આયી પતંગ
હે ભાર દોરીમાં આયી પતંગ
હે છોકરા પકડવા દોડ્યા પતંગ
હે લાલ પીળા રંગી આયી પતંગ

હે ઉડી ઉડી મારી
ઉડી ઉડી મારી
ઉડી ઉડી મારી ઉડી પતંગ
અલ્યા ઉડી પતંગ
એ આકાશે ચગવા લાગી પતંગ
ભાઈ આકાશમાં ઉડવા લાગી પતંગ ,પતંગ
પછી પાછી ના આયી લ્યા મારી પતંગ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *