Udi Re Lyrics in Gujarati
By-Gujju25-04-2023

Udi Re Lyrics in Gujarati
By Gujju25-04-2023
મારૂં મનડું જો ચાલ્યું તારા મન ને લઇ
મારૂં મનડું જો ચાલ્યું તારા મન ને લઇ
થોડી આંખો ખોલી
ધોળી પાંખો ખોલી
થોડી આંખો ખોલી
ધોળી પાંખો ખોલી
ને ઉડી ઉડી રે
ને ઉડી ઉડી રે
ને ઉડી ઉડી રે ….
ગગનમાં …
કે ઉડી ઉડી
ઉડી રે ઉડી રે મન મિત લઈને ચાલ્યું પ્રીત કરી ને,
ઉડી રે ઉડી રે મન મિત લઈને ચાલ્યું પ્રીત કરી ને,
મારૂં મનડું જો ચાલ્યું રે ઉમંગો ને લઇ,
એ ચાલ્યું મેઘધનુષી, તારા રંગો ને લઇ
ને ઉડી ઉડી રે
ને ઉડી ઉડી રે
ને ઉડી ઉડી રે ….
ગગનમાં …
કે ઉડી ઉડી
તારા ચહેરા ને આ, એક સપનું કરી,
મારી આંખો માં રાખું હું એને ભરી,
મીઠી મીઠી યાદો ની, તારી મારી વાતો ની,
એક નવી દુનિયા છે,
હાથ માં મારો, હાથ લઈ ને..
ચાલ હવે તું ત્યાં રે…