Ugyo Chandaliyo Lyrics in Gujarati
By-Gujju28-04-2023
170 Views
Ugyo Chandaliyo Lyrics in Gujarati
By Gujju28-04-2023
170 Views
ઉગ્યો ચાંદલિયો મધરાતે રઢિયાળી રાતે
ઉગ્યો ચાંદલિયો મધરાતે રઢિયાળી રાતે
ઉગ્યો ચાંદલિયો મધરાતે રઢિયાળી રાતે
ઉગ્યો ચાંદલિયો મધરાતે રઢિયાળી રાતે
રઢિયાળી રાતે કાનુડા ની સાથે
અજવાળી રાતે ગોપીઓની સાથે
ઉગ્યો ચાંદલિયો મધરાતે રઢિયાળી રાતે
ઉગ્યો ચાંદલિયો મધરાતે રઢિયાળી રાતે
હા કાનો કાનો હું કરૂં, કાનો તો ચિતચોર છે
કાનો કાનો હું કરૂં, કાનો તો ચિતચોર છે
નંદ નો લાલો મારા કાળજા ની કોર છે
નંદ નો લાલો મારા કાળજા ની કોર છે
રઢિયાળી રાતે કાનુડા ની સાથે
અજવાળી રાતે ગોપીઓની સાથે
ઉગ્યો ચાંદલિયો મધરાતે રઢિયાળી રાતે
ઉગ્યો ચાંદલિયો મધરાતે રઢિયાળી રાતે
રઢિયાળી રાતે કાનુડા ની સાથે
અજવાળી રાતે ગોપીઓની સાથે
ઉગ્યો ચાંદલિયો મધરાતે રઢિયાળી રાતે
ઉગ્યો ચાંદલિયો મધરાતે રઢિયાળી રાતે