Friday, 6 December, 2024

ઉંચા ઉંચા બગલા બનાવો Lyrics in Gujarati

470 Views
Share :
ઉંચા ઉંચા બગલા બનાવો Lyrics in Gujarati

ઉંચા ઉંચા બગલા બનાવો Lyrics in Gujarati

470 Views

ઉંચા ઉંચા બગલા બનાવો,
દાદા કાચની બારીયુ, મેલાવો રે,
કે બેની મારી ઝગ-મગ ઝગ-મગ થાય

દાદા વિના કેમ ચાલશે હો રાજ, (૨)
દાદી……..બેન તો હોય તમારી સાથ,
કે બેની મારી ઝગ-મગ ઝગ-મગ થાય
ઉંચા ઉંચા……..

કાકા વિના કેમ ચાલશે હો રાજ, (૨)
કાકી……..બેન તો હોય તમારી સાથ,
કે બેની મારી ઝગ-મગ ઝગ-મગ થાય,
ઉંચા ઉંચા……..

મહેંદી ભરેલા પગલા માંડો આજ, (૨)
તમારા પીઠી વાળા હાથને શણગારો રે,
કે બેની મારી ઝગ-મગ ઝગ-મંગ થાય,
ઉંચા ઉંચા……..

આછેરા ઘુંઘટડાની લાજ, (૨)
એવા ઘુંઘટને ટામ્યા તમારા રૂપ રે,
બેની મારી ઝગ-મગ ઝગ-મગ થાય,
ઉચા ઉચા……..

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *