Friday, 5 December, 2025

Unjha Ni Maa Umiya Nandi Par Asvaar Lyrics in Gujarati

214 Views
Share :
Unjha Ni Maa Umiya Nandi Par Asvaar Lyrics in Gujarati

Unjha Ni Maa Umiya Nandi Par Asvaar Lyrics in Gujarati

214 Views

હો નંદી અસવાર માડી ઉમિયા નો અવતાર તું

હો નંદી અસવાર માડી ઉમિયા નો અવતાર તું
નંદી અસવાર માડી ઉમિયા નો અવતાર તું
નમીયે માડી તુજ ને પટેલ ની રખેવાળ તું
હા નમીયે માડી તુજ ને પાટીદાર ની રખેવાળ તું

હો નમણી સાંજે ઝાલર ટાણે
હૈયું નમે આ ઊંઝા ધામએ
પટેલ કુળ માં તું પૂજાતી
કુળદેવી થઇ ઉમિયા નામ એ

હો નંદી અસવાર માડી ઉમિયા નો અવતાર તું
નંદી અસવાર માડી ઉમિયા નો અવતાર તું
નમીયે માડી તુજ ને પટેલ ની રખેવાળ તું
હા નમીયે માડી તુજ ને પાટીદાર ની રખેવાળ તું

હો જીવન મારુ તે અજવાળ્યું
પૂરું થયું આજે શમણું મારું
મારા દિલ માં દીવો પ્રગટાવી માં
તારા શરણે માં સુખ મે ભાળ્યું

હો તું જ સુવાડે તું જ જગાડે
એક જ તારા ખમકારે
દેશ વિદેશ માં વસતા માડી
તારા બાલુડા બોલાવે

હો નંદી અસવાર માડી ઉમિયા નો અવતાર તું
નંદી અસવાર માડી ઉમિયા નો અવતાર તું
નમીયે માડી તુજ ને પટેલ ની રખેવાળ તું
હા નમીયે માડી તુજ ને પાટીદાર ની રખેવાળ તું

હો અવસર જામ્યો હતો ઊંઝા ધામ એ
આનંદ ઉત્સવ ને હોશ ઘણો હતો
માનવ મેળો હતો સમાજ નો સાથ હતો
સૌ નો માડી એક અવાજ હતો

હો લક્ષ્યચંડી હવન નો માં અમર ઇતિહાસ રહે
તારા અવસર ની યાદો હંમેશા માં સાથ રહે
નમીયે માડી શિશ નમાવી
સુણજે તું આ વાત અમારી

હો નંદી અસવાર માડી ઉમિયા નો અવતાર તું
નંદી અસવાર માડી ઉમિયા નો અવતાર તું
નમીયે માડી તુજ ને પટેલ ની રખેવાળ તું

હો નમણી સાંજે ઝાલર ટાણે
હૈયું નમે આ ઊંઝા ધામએ
પટેલ કુળ માં તું પૂજાતી
કુળદેવી થઇ ઉમિયા નામ એ

હો નંદી અસવાર માડી ઉમિયા નો અવતાર તું
નંદી અસવાર માડી ઉમિયા નો અવતાર તું
નમીયે માડી તુજ ને તારા બાળ ની રખેવાળ તું
હા નમીયે માડી તુજ ને પટેલ ની રખેવાળ તું
હા નમીયે માડી તુજ ને પાટીદાર ની રખેવાળ તું

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *