Thursday, 19 September, 2024

Upar Chhallo Prem Na Batavso Lyrics in Gujarati

174 Views
Share :
Upar Chhallo Prem Na Batavso Lyrics in Gujarati

Upar Chhallo Prem Na Batavso Lyrics in Gujarati

174 Views

હો ઉપર છલ્લો પ્રેમ ના બતાવશો રે
હો ઉપર છલ્લો પ્રેમ ના બતાવશો રે
ખોટા મને લાડ ના લડાવશો રે
અરે ખાલી ખોટો દેખાડો ના કરશો જાનુડી મારી
 ભોળો હમજી ના ભોળવશો રે
હો ઉપર છલ્લો પ્રેમ ના બતાવશો રે
ખોટા મને લાડ ના લડાવશો રે

હો મારા પગલામાં તું પગલું રે મુકે
મને મળવાનું તું કદી ના ચુકે
હો રોજ કે છે જીગા તારા માટે રહું છું ભુખે
મને ના પાલવે તારૂં માથું જો દુઃખે
હો આ દિલને ખોટો દિલાશો ના આલશો જાનુડી મારી
તુટેલા દિલને ના રોવડાવશો રે
હો ઉપર છલ્લો પ્રેમ ના બતાવશો રે
ખોટા મને લાડ ના લડાવશો રે

હો સવાર બપોરને સાંજ રે સુધી
વાતો કરે છે તું તો જુદી રે જુદી
હો પાપનો ઘડો એક દી જાશે રે ફુટી
રડશો પછી તમે ઘુંટી રે ઘુંટી
અરે જુઠો સબંધ ના રાખશો જાનુડી મારી
મારા પાછળ ટાઈમ ના બગાડશો રે
હો ઉપર છલ્લો પ્રેમ ના બતાવશો રે
હો ખોટા મને લાડ ના લડાવશો રે
હે તમે ઉપર છલ્લો પ્રેમ ના બતાવશો રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *