Utho Utho Song Lyrics in Gujarati
By-Gujju01-06-2023
200 Views

Utho Utho Song Lyrics in Gujarati
By Gujju01-06-2023
200 Views
જે સુતા લાગે સારા
ઉઠે તો છે જગારા
ને બોલે તો નગારા
એવા શાંત રે છીએ
સૌ રીત ભાતે ન્યારા
પણ ધંધે તો ધખારા
મન થાય તો વિચાર
એવા સ્માર્ટ પણ છીએ
ભરી કાઢે લાઠી સામે
થઇ વાઘ આની સામે
આજ ગોળી થઈને ગામમાં
છુટો છુટો છુટો
ઊઠો ઊઠો ઊઠો ઊઠો ઊઠો હવે ઊઠો
ઉઠી જઈ દુનિયા લુંટો
ઊઠો ઊઠો ઊઠો ઊઠો ઊઠો હવે ઊઠો
ઉઠી જઈ દુનિયા લુંટો
નહિ તલબ કોઈ છાની
ભરૂ ચુસ્કી મીઠી ચાની
કોઈ ફિકર છાની જડબે સલાક રે છીએ
હૈયે બીજું સમાયું બોલીયે ડાયુ ડાયુ
પણ કાચું જો કપાય તો ચાલાક પણ છીએ
લઇ આકડાની માયા ને આયખા માં આયા
ફરી એનો એજ એકડો ઘુંટો ઘુંટો ઘુંટો
ઊઠો ઊઠો ઊઠો ઊઠો ઊઠો હવે ઊઠો
ઉઠી જઈ દુનિયા લુંટો
ઊઠો ઊઠો ઊઠો ઊઠો ઊઠો હવે ઊઠો
ઉઠી જઈ દુનિયા લુંટો